🌳છોટાઉદેપુર અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છોટાઉદેપુરજિલ્લાનાપિઠોરાચિત્રકાર(લાખારા)શ્રી પરેશભાઈ રાઠવા જીને પ્રાચીન સાંસ્કૃતિક રાઠવા આદિવાસી પિઠોરાચ��ત્રકલાના વારસાને જીવંત રાખવા બદલ ભારત સરકારના પ્રતિષ્ઠિત પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિતકરવામાં આવ્યા છે એ બદલ ખુબ ખુબ અભિનંદન.જય જોહાર
@Mulubhai_Bera 🌳સાદગી, સરળતા અને મહેનતુ વ્યક્તિત્વ થકી સૌના આદર્શ તથા સેવા અને સમર્પણના પર્યાય, ખંભાળિયાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ��્રી મુળુભાઈ બેરા જી ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ.
મહાન પ્રાચીન અને સનાતન ભારતીય સંસ્કૃતિએ ધરતીને માતાનું સ્થાન આપ્યું છે.
તેની પવિત્રતાનું ધ્યા��� રાખવું અને તેનું રક્ષણ કરવું એ આપણા સૌની જવાબદારી છે.
આવો, આજે પૃથ્વી દિવસ પર, આપણે જમીન, પાણી, હવા, છોડ, દવાઓ વગેરેને શુદ્ધ અને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લઈએ અને તેનું રક્ષણ કરીએ.