@Hasmukhpatelips સાહેબ નવી પોલીસ ભરતી મા નવા નિયમો આવવાના છે તે વાત મા કેટલું સત્ય છે. અને જો તે વાત સાચી હોઈ તો ઉમેદવારોને અગાવ જાણ કરવામાં આવે તો વધુ સારુ રહેશે કારણ કે ઉમેદવારો ને ખબર પડે કે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી કરવી કે જુની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે મને આશા છે કે તમે આ બાબતે જણાવશો.
@AngelAcademy1@Zee24Kalak આખા ગુજરાત માં આપ ની આંધી છે રસાકસી રેહસે બાકી આ વખતે આપ છે કેમ કે વીદ્યાર્થીઓ ને ખેડૂતો નાં મોઢે આપ છે આ વખતે એટલે કંઇક નવા જૂની નક્કી છે જ
@brijeshmeja1 @narendramodi વિકાસ ની લહેર આવી પહોંચી કે વિકાસ ને પડદા મારી મારી ઢાકવો પડે છે .
બાકી વિકાસ બાર નીકળી નીકળી ને રાડુ પાડે એમ છે....😂😂
અરે યાર થોડીક તો સરમ કરો..