તા.05/08/2026ના રોજ વરસાદની આગાહી હોવાથી ગ્રામસેવકશ્રી સોનલબેન વેગડ સેજો.તુરખા, તા.બોટાદ, જી.બોટાદ જે ખેતીવાડી શાખમાં ફરજ બજાવે છે જેમનો ઓર્ડર ડિઝાસ્ટર માલતદાર કચેરીએ થયો હતો જેઓએ સવારે 8 કલાકથી સાંજે 8 કલાક સુધી પોતાનું નાનુ બાળક હોવા છતાં કર્તવ્ય અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી હતી ..જે નોકરી પ્રત્યેની જવાબદારીને સમજી એક અલગ જ ઉદાહરણ પૂરું પાડ્યું છે #gramsevak
@gujagridept@rcmeenaias@Dwivedi_D@jitu_vaghani@CMOGuj@irushikeshpatel@GujPRHDept@DirectorateofA1
ખેરાલુ તાલુકાના ખેતીવાડી વિભાગના વિસ્તરણ સ્ટાફ દ્વારા તાલુકાના ગામોમાં ટ્રેક્ટર ઘટકની સ્થળ ચકાસણી કરવામાં આવી, AGR 2 & 4 યોજના અંતર્ગત દિવેલાનું વિતરણ અને સ્માર્ટફોનના વેરીફીકેશનની સાથે સાથે કૃષિ પ્રગતિ એપ્લિકેશનનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો