સરકારશ્રી દ્વારા*રાસાયણિક ખાતરનો સંતુલિત અને સમતોલ ઉપયોગ અંગે ખાસ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના બાબરાના નડાળા ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા તાલીમ યોજી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CollectorAmr@ddoamreli
@Infoamrelig
@agriamreli01
સરકારશ્રી દ્વારા વિસ્તરણ તંત્ર મારફત ખેડૂતો પાસેથી રવિ કૃષિ મહોત્સવ પ્રતિભાવ, કૃષિલક્ષી યોજનાકીય સમજૂતી વગેરે આયામોને સાંકળીને તમામ ગ્રામ લેવલે તારીખ ૧૦.૧૨.૨૦૨૪ થી તારીખ ૧૪.૧૨.૨૦૨૪ સુધી ખાસ "ખેડૂત સભાઓ" નું આયોજન કરવામાં આવેલ.
બાબરા તાલુકાના અલગ અલગ ગામોમાં પાક પરિસ્થિતિ , ગોડાઉન વિઝીટ તેમજ નેનો ફર્ટીલાઇઝર નો બહોળો વપરાશ થાય તે હેતુથી વિસ્તરણ તંત્ર દ્વારા ખાસ ફિલ્ડ વિઝીટ કરવામાં આવેલ.