રાજ્યના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમના કર્મયોગીઓના હિતમાં નિર્ણય..
નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩% નો વધારો કરીને હવેથી ૫૮% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
8326 ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓ જાહેર
• 2 જૂન જાહેરનામું પ્રસિદ્ધ થશે.
• ગ્રામ પંચાયયોની 22 જૂન રવિવારે મતદાન યોજાશે.
• 25 જૂન ના રોજ મતગણતરી અને પરિણામ જાહેર થશે.
#garmpanchayat#garmpanchayatelection#Elections#viralpost
India Attack on Pakistan: Gujarat ના Gandhinagar માં સૌથી મોટી મોકડ્રિલ તમામ સુરક્ષા એજન્સીઓ સામેલ!
ગાંધીનગરમાં આતંકવાદી હુમલાને લઈને મોકડ્રિલ.
ગાંધીનગરના સચિવાલય પાસેના મેટ્રો સ્ટેશન પર આતંકવાદી હુમલો થયો હોવાની મોકડ્રિલ.
ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશન પર આતંકવાદી હુમલાને લઈને મોકડ્રીલ.
@CMOGuj@sanghaviharsh@HMOIndia #gujarat #gandhinagar #nsgcommando #pakistan #pahalgamterrorattack #pahalgam #emergencyalerts #MockDrill #gujaratfirst
-છોટાઉદેપુરમાં કમોસમી વરસાદના કારણે તારાજી સર્જાઈ
-કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો ચિંતામાં
-250 હેક્ટર જમીનમાં કેરી ખરી પડતા પુષ્કળ પ્રમાણમાં નુકસાન
-ખેતરમાં તૈયાર થયેલ મકાઈ જેવા પાકોમાં પાણી ફરી વળ્યા
#Gujarat#ChhotaUdepur#CropDamage#UnseasonalRain#MangoLoss #Gujaratfirst
-ભારતે પાકિસ્તાનની અંદર લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદના આતંકીઓને નિશાન બનાવીને મિસાઈલો છોડી છે.
-આ મિસાઈલો બહાવલપુર, કોટલી અને મુજફ્ફરાબાદમાં ટાર્ગેટ કરેલી જગ્યાઓ ઉપર પડી છે.
-૧.૪૫ કલાકે રાત્રે ભારતે ઓપરેશન સિંદુર નામ આપ્યું પીઓકે માં એરસ્ટ્રાઈક કરી નવ જગ્યાએ હુમલો કર્યો
-બહાવલપુરા મુજફ્ફરાબાદ ના આંતકી અડ્ડાઓ નિશાન બનાવ્યા
#PahalgamAttack #EmergencyAlert #GujaratSiren #Warning #SecurityPreparedness #GujaratFirst #Warsiren #warning #gujaratfirst