સૌનો સાથ સૌનો વિકાસ ની વાતો કરનારી ગુજરાત સરકાર છેલ્લા કેટલાય મહીનાઓ થી પોતાના હક માટે આંદોલન કરી રહેલા #LRD_MALE_33_67 ના ઉમેદવારો ની ધરપકડ કરી લેવી મોબાઈલ લઈ લેવા બેગો લઈ લેવી આમાં કયાં પ્રકારનો સૌનો સાથ છે @vijayrupanibjp થોડી પણ શરમ હોય તો ઉમેદવારો ની વાત સાંભળો ...
#LRD_MALE की लडत 1 साल से शरु हे लेकिन सरकर उनको न्याय देने की जगह छात्रो की अटक करके उनके साथ आरोपी जेसा बर्ताव होता હે पर उनको न्याय नही मील रहा હે।
#सरकार से अनुरोध हे जल्दी से #LRD के छात्रो को न्याय दे।
#SAVE_GUJ_LRD_MALE@CMOGuj
#LRD આંદોલનના પુરુષ ઉમેદવારો છેલ્લા 1 વર્ષ થી પોતાને 33/67 મુજબ ન્યાય મળે તે માટે આંદોલન કરી રહ્યા છે સરકારશ્રી એ આ બાબત નું વહેલી તકે હવે નિરાકરણ લાવું જોઈએ અને તમામ ઉમેદવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખીશું.
#સત્યમેવજયતે#SAVE_GUJ_LRD_MALE@CMOGuj
હવે કેટલુ સહન કરશો ભાઈઓ . હવે તો એલ.આર.ડી ઉમેદવાર જાગી જાવ. જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી મહેનત અને મક્કમ ઇરાદે લડતા રેસુ. જય હિન્દ જય ભારત
એક જ મંગ 67/33 રેસિયા પ્રમાણે આપો ન્યાય
પોલિસની પરીક્ષા પાસ કર્યા બાદ, લાયકાત હોવા છતાં,આજે એક બાપ,પોતાના છોકરાનું પોલીસ બનવાનું સપનું પૂરું થતા ન જોયા શક્યાં અને આજે દેવલોક પામ્યા છે🙏
છેલ્લા 10 મહિના થયા રજુઆત કરવા છતાં સરકારના પેટનું પાણી ન હલ્યું.ન્યાયને તો નેવે મૂકી દિધો,પણ લાગણીઓની પણ કિંમત ન થઈ. @vijayrupanibjp