Why am I getting copyright claims on videos using music from your licensed library?
@envato
Video ID: 4218500
I have an active subscription, yet #CopyrightClaims keep appearing. This is happening repeatedly and affecting my channel.
remove these claims urgently
#YouTubeCreator
130/140ની સ્પીડમાં આવતો હતો… નંબર પ્લોટ ન હતી… કાળા કાચ હતા પણ પોલીસે કહ્યું કંઈ વાંધો નહીં કલાકાર છો ને
લોક કલાકાર દેવાયત ખવડનો જૂનો વીડિયો આવ્યો સામે… સ્ટેજની સામે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર
80 વર્ષના બા એ પૂછ્યું પાણી પીવું છે?
મારા પત્રકારત્વના કરિયરનું સૌથી મજબૂત પાત્ર આ બા છે. એ વાતનો સંતોષ છે કે આ પ્રકારના લોકોને મળવાનું નસીબ પ્રાપ્ત થયુ, આ લોકોના પ્રશ્નોને વાચા આપી શકવાનો પ્રયત્ન કરી શક્યો. #GujaratElection2022@patelsagar24#shiyalbet