@MySuratMySMC આ ભાઈની ફરિયાદ છે કે બાળકોને અવારનવાર શ્વાન કરડી રહ્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટના ચૂકાદા પ્રમાણે ફરી શ્વાન ખસીકરણ કરી ત્યાં છોડી દેવામાં આવે છે. તો શું ખસીકરણ કરવાથી શ્વાન કરડવાનું બંધ કરી દે તેવું કહ્યું છે કોર્ટે?
@TusharBasiya@TusharBasiya હું સુરતથી છું અમારી શેરીમાં છેલ્લા બે વર્ષથી બે કૂતરા રોજ એકાદ વ્યક્તિ અથવા બાળકને કરડે છે પણ કોઈ કઈ કરતું નથી SMC માં ફરિયાદ કરેલી પણ એ ખસીકરણ કરી પાછા મૂકી ગયેલા અને હવાલો આપ્યો કે SC ના ચુકાદા મુજબ એ અહીં શેરીમાં જ રહેશે આમાં કોઈ રસ્તો હોય તો સુચવજો.
શ્વાન કરડે પછી આવશો?
જો @AMC_Complaints કામ ન કરી શકતું હોય તો @AMCommissioner એ વિભાગ બંધ કરી દો. @CMOGuj તમે પણ ધ્યાન દોરશો ખોટું સ્માર્ટસીટીનું નામ બદનામ થાય છે.
અને નોંધવા જેવી વાત કે ત્યારે ઉઠાવેલી મુહિમ આજે પણ ચાલે છે અને @NewsNavajivan માં અહેવાલો પણ પ્રસિધ્ધ કરવામાં આવી રહ્યા છે. બસ રાહ છે @CMOGuj ક્યારે ઓનલાઈન સટ્ટા નાબૂદી માટે નક્કર કાયદો લાવે અને @GujaratPolice પણ નક્કર કાર્યવાહી કરવાની તૈયારી બતાવે
આ મુદ્દા પર હું રાજકોટ રિપોર્ટિંગ કરતો ત્યારે મે અને @TusharBasiya એ થોડી મુહિમ ઉઠાવી હતી ત્યારબાદ પોલીસ અધિકારીએ રૂબરૂમા કહ્યું હતુ કે કાયદામાં એવી જોગવાઈ છે કે સટ્ટો રમનારની અટક કરીએ તો રૂ.૧૦૦નો દંડ અને જામીન મળી જાય છે….પોલીસમા ઉપલા લેવલથી મુહીમ ચાલે તો રેકેટ સુધી પહોચી શકાય
આ મુદ્દે @GujaratPolice અને @CMOGuj ને જગાડવા માટે @NewsNavajivan માં પ્રસિધ્ધ કરેલા તમામ ઈન્વેસ્ટિગેટીવ અહેવાલો શબ્દસહ સાચા ઠર્યા છે. પરંતુ @AhmedabadPolice પોલીસે પકડેલા સટ્ટાકાંડ બાદ પણ ગુજરાતના એક અખબારમાં સટ્ટાની જાહેરાત પ્રસિધ્ધ થાય છે જે ગેરકાયદેસર છે.
આ મુદ્દા પર હું રાજકોટ રિપોર્ટિંગ કરતો ત્યારે મે અને @TusharBasiya એ થોડી મુહિમ ઉઠાવી હતી ત્યારબાદ પોલીસ અધિકારીએ રૂબરૂમા કહ્યું હતુ કે કાયદામાં એવી જોગવાઈ છે કે સટ્ટો રમનારની અટક કરીએ તો રૂ.૧૦૦નો દંડ અને જામીન મળી જાય છે….પોલીસમા ઉપલા લેવલથી મુહીમ ચાલે તો રેકેટ સુધી પહોચી શકાય
@airtelindia आपसे DND एक्टिव न हो पाए तो प्लीज़ सिम बंद कर दीजिए । और @Airtel_Presence कृपा करके पर्सनल मेसेज मत कीजिये आप ट्वीट में ही अपना पक्ष रखिये जिसे दुनिया भी देखे ।
#Airtel