🇮🇳 Every house is tricolor, every house is cleanliness 🦆
Come celebrate independence with pride and cleanliness from August 8 to August 15!
🏠 Hoist the tricolor on every home
🧼 Keep your house and surroundings clean
Respect independence, build clean India.
#HarGharTiranga
"પૌષ્ટીક અલ્પાહારથી સુપોષિત બનશે ગુજરાતના બાળ"
ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ રાજ્યની 32 હજારથી વધુ શાળાના 41 લાખથી વધુ વિધાર્થીઓને મળી રહ્યો છે પક્ષતિક અલ્પાહાર.
#AlpaharYojnaGuj
ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં ગ્રીન કવર વધારીને અમદાવાદ બન્યું અન્ય શહેરો માટે પ્રેરણાસ્ત્રોત...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે #MannKiBaat કાર્યક્રમમાં શહેરની આ પ્રોત્સાહક કામગીરીને બિરદાવી હતી.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલ ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે.
ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે.
આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂરી મદદ મેળવી શકાશે.
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ, સલામત અને સુવિધાજનક કરવાનો અભિગમ ધરાવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
"પહેલું સુખ તે જાતે નર્યા"
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના સ્થૂળતા ઘટાડવા માટેની જનજાગૃતિના આહવાનને અનુસરી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત” અભિયાન.
#ObesityFreeGujarat#ObesityFreeGujaratDAH
નારીશક્તિને આત્મનિર્ભર બનાવવાના ધ્યેય સાથે મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ માટે ₹100 કરોડની જોગવાઈ સાથે નવી સખી સાહસ યોજનાની જાહેરાત.
#GujaratBudget2025