શ્રી ચેતનભાઈએ 4000+ લોકોના ઓક્સિજન લેવલ ચેક કર્યા છે, 150 લોકોને ચૂંટણીકાર્ડના કાર્યમાં મદદરૂપ થયા તથા 50 થી વધુ સોસાયટીમાં 20000 ચોપાનિયા છપાવીને લોકજાગૃતિ માટે ફર્યા.
આવા અનેક સામાજિક કામો નિરંતર કરવા બદલ #AAPGujarat તરફથી આપના વિજયની શુભકામના.
#Rajkot#JoinAAPGujarat
આજ ર���જ #LRD_MALE ને થતો અન્યાય બાબતે આપ ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ @Gopal_Italia #LRD_MALE ની મુલાકાત લેવા પોહચ્યા હતા ત્યારે ગુજરાત પોલીસ એ તમામ આંદોલન કરી ની અટકાયત કરી ડિટેન કરવામાં આવ્યા હતા....
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચુંટણી તા. ૨૧/૦૨/૨૦૨૧ ના રોજ છે તો તમારા ચાર મત આપ ને આપીને શિક્ષા, સ્વાસ્થ્ય, સુરક્ષા, ��ુશાસન ની સરકાર બનાવો
@AamAadmiParty @AAPGujarat @AAPRajkotCity @RajbhaZalaAap
છેલ્લા ઘણા વર્ષો થી સત્તા માં રહેલી સરકાર અને તંત્ર બને એ પ્રજા ના માથે સમસીયા ના ટોપલા મૂકી આંખ આડા હાથ કર્યા છે
@AAPRajkot1 @AAPGujarat@smartcityrajkot@vijayrupanibjp
https://t.co/HwmXYBGhmH
Well done Delhi!
Delhi records the lowest number of Covid cases in the last 8 months. The positivity rate stands at an all-time low at 0.44%. With the resilience of the Delhiites, we are committed to fight and beat Corona.