ગુજરાતને વેગવંતુ બનાવવામાં પાયાનું યોગદાન આપનાર સૌ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
આજથી ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નવી પેન્શન યોજના રદ્દ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
મજબુત મહિલા અગ્રણી તેમજ ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય સ્વ. આશાબેન પટેલના દુઃખદ અવસાન પ્રસંગે શ્રદ્ધાંજલિ..
આંદોલન દરમ્યાન સ્વ. આશાબેન પટેલ સાથે નજીકથી કામ કરવાની તક મળી હતી. તેઓ એક સરળ સ્વભાવના અને ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ હતા. તેઓ ઓછું બોલનારા અને વધુ સમજનારા મજબુત આગેવાન હતા. ૐ શાંતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી કોઈપણ ફેકલ્ટીમાં ગ્રેજ્યુએશન કરનાર મિત્રો સેનેટની ચુંટણીમાં મતદાર તરીકે નામ નોંધાવવા માંગતા હોય તો ઈનબોક્સમાં મેસેજ કરે..
દોસ્તો, સૌરાષ્ટ્ર યુનિ.માં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરીરીતિઓને નાબૂદ કરવા સેનેટની ચુંટણીમાં આપનો સહકાર મળશે તો ખુબ સારૂ કરી શકાશે.
આવનારું નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય, આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે તેવી અભ્યર્થના સાથે નૂતન વર્ષાભિનંદન…
🌸 નવા વર્ષ ની શુભકામનાઓ 🌸#HappyNewYear2021
પેટ્રોલ ડીઝલ ના ભાવો તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ના ભાવો વધારવી ને પણ ન ધરાયેલી સરકાર હવે ગ્રાન્ટેડ કોલેજો નુ ખાનગીકરણ કરશે.
આના થી વાલીઓ એ વર્ષ ના ૫૦૦૦ ની જગ્યાએ ૨૫૦૦૦ ફી ભરવી પડશે. બધુ વેચી વેચીને ગરવી ગુજરાત ને ગીરવી ગુજરાત કરી નાખી છે આ ભ્રષ્ટ સરકારે!!!!!!!
આજરોજ આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખારચીયા (શહીદ)ગામમાં વિપુલભાઈ સખીયા અને તેમની ટીમે મળીને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના ઘરે જઈને તેમના પરિવારના લોકોને મળીને સાંત્વના પાઠવી અને મૃત્યુ પામેલા લોકોના ફોર્મ ભરવાની કામગીરી કરી....
આજ રોજ મોરબી ના માળીયા તાલુકાનાં માણાબા ગામનાં ઉપસરપંચ શ્રી સંજયભાઈ જેઠાભાઈ બુડાસણા પોતાના ગામ ના આગેવાનો સાથે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા તેમને જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા દ્વારા તેમજ જિલ્લા ની ટીમ દ્વારા આવકારવામાં આવ્યા હતા
Congratulations to all our winners and participants at the Olympics. Winning and losing is a part of sport, but what matters is you gave your best for the nation. We are so proud of you and I wish you all the very best going forward. Jai Hind. 🇮🇳🙏
#tokyo2020#TeamIndia
देश का अन्नदाता किसान 8 महीने से सड़कों पर है मोदी सरकार उन्हें आतंकवादी कहती है।
आज किसान भाइयों के हक़ में संसद में उनकी आवाज़ बुलंद की।
“किसानो के ग़द्दार मुर्दाबाद “
“चर्चा का ड्रामा बंद करो,काला क़ानून वापस लो”
“ग़द्दारों गद्दी छोड़ो”
“जय जवान जय किसान“
#FarmersProtest
देश के पूर्व राष्ट्रपति एवं महान वैज्ञानिक भारत रत्न डॉ. ए पी जे अब्दुल कलाम जी की पुण्यतिथि पर उन्हें सादर नमन।🙏
डॉ. कलाम साहब के महान विचार हम सबको सदा प्रेरित करते रहेंगे।
@AAPGujarat