માલધારી સમાજ વિરોધી ભાજપ સરકાર ના રાજ માં પશુપાલકો માટે નો કાળો કાયદો રદ કરો. ઈતિહાસ સાક્ષી છે કે ભારતીય સંસ્કૃતિ મા ગાયો માટે ઘણા વિરો એ બલિદાન આપ્યા છે.
ગુજરાત સરકાર ના આ કાયદા થી ગામ ને પાદરે બેઠેલા પાળીયા પણ શરમાતા હસે.
દરેક પીડિત વ્યક્તિ નો અવાજ બની, ઘણું બધું ગુમાવ્યા પછી પણ તાકાત થી ભ્રષ્ટ ભાજપ સામે લડી રહેલા ભાઈ શ્રી વિજયસિંહ ખેડૂત પૂત્ર ને જન્મ દિવસ ની ખૂબ ખુબ શુભેચ્છાઓ.....
@Vrajsinh_Rajput
ખભાળિયાની જનતાએ 60 હજાર જેટલા મત આપીને મારા પર વિશ્વાસ મુક્યો જેને પગલે લોકોનું અને કાર્યકર્તાઓનું આભાર માનવા ભાણવડ અને સલાયામાં મુલાકાત લીધી !ભલે ચૂંટણી હાર્યો પણ લોકોના કામ કરતો રહીશ! સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો !સત્તા તો પહેલા પણ હતી જ એને છોડીને આવ્યો છું !
પ્રથમ ચરણ માં ભાવનગર શહેર ની બે સીટો પર આમ આદમી પક્ષ ના રાજુભાઈ સોલંકી અને હમીરભાઈ રાઠોડ ૧૧૦૦૦ થી ૭૦૦૦ ની લીડ થી જીતી રહ્યા છે ..પ્રજા લક્ષી કામો સામે કેબિનેટ મઁત્રી હારી રહ્યા છે ..