@GPRB_GNR
અધ્યક્ષશ્રીને જણાવવાનું કે હાલ નવી ભરતી માટે જે સમાચાર મળી રહયા છે તેમાં કેટલું સત્ય છે ખરેખર ભરતી આવાની હોયતો ભરતીબોર્ડ પ્રથમ ટ્વીટરનાં માધ્યમથી જણાવવું જોઈએ કા વેબસાઇટ ઉપર મૂકવું જોઈએ ,હાલ અમુક વચેટિયા પત્રકાર એક્ટિવ થયાછે નકર એના ઉપર ક��ર્યવાહી કરો . ધન્યવાદ 🙏🏼
@YAJadeja આ પરીક્ષા રદ કરી પાછા form ભરાવો fees પરત કરો, એકતો પરીક્ષા નાં 7 દિવસ પહેલા કયે કે હવે 7ગણા ઉમેદવાર ને મેન્સ એક્ઝામ આપવા દેસુ અયોગ્ય છે આ એક ઠગ વૃત્તિ કેવાય વિદ્યાર્થીઓ સાથે, એકતો નવેસરથી યોગ્ય જાહેરાત બાર પડી તે મુજબ અનુકરણ કરો
@YAJadeja માથે તલાટી હોય gen g ક્યાંથી જાગે.
��ુનિવર્સિટી માં ફોન કર્યો તો એલોકો હાથ ઊંચા કરિદિ��ા ,એ એજન્સી નો વાક છે આ ફોર્મ એજન્સી ની વેબસાઇટ ઉપર થીભર્યા નથી તો કયે છે કે એને email કરો બોલો ચોર નાં દીકરા પકડાય એમ નથી
@dhavalmaru8 સૌરાષ્ટ્ર માં એક્ઝામ આપવું જોયતું હતું કારણકે સૌરાષ્ટ્રનાં વિદ્યાર્થી માટે અમદાવાદ ઘણુંદૂર કેવાય એમાંય 2થી3 brts બદલે પછીએરિયો મળે અને એક્ઝામ સેન્ટર ગોતવામાં કલાકો જતી રહે છે શક્ય હોય તો બધાવિદ્યાર્થી મિત્રો email દ્વારા એક્ઝામલેનાર બોર્ડને email કરે જેથીવધુ વિદ્યાર્થીએક્ઝામઆપે
@YAJadeja Notification માં આવી કોઈ વાત કરી ન હતી પહેલા , હ��ે 7 ગણા ક્યાંથી યાદ આવી ગયા.
હવે અરજી પછી ખેચવાની ની વિન્ડો ઓપન કરવી જોય જેથી પાછી ખેચી લયે આ વિદ્યાર્થી જોડે એક પ્રકારનો અન્યાય ધોખો કેવાય એમ કરી નેપૈસા પડાવી લીધા.