@BeingSohebpatel @_NiRaLi_Solanki Are tara mammi or chacha e to akha 2 rajya bani etli jamin api didhi enu su la.... Ane tu su khay j chhe k khali chatvani eklu j rakhyu he... 🤣
સૂર્યનમસ્કાર મહા અભિયાન અંતર્ગત ચાલી રહેલ સૂર્યનમસ્કાર સ્પર્ધાના રાજ્ય સ્તરીય વિજેતાઓને ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જીના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું....
Forget stiff mornings, say hello to strength & freedom!
Unwind tight muscles & boost energy with Surya Namaskar.
Every sunrise is a fitness opportunity!
#RiseAndShineYoga#FlexibilityChallenge#BodyPositive
Honoured to welcome the African Union as a permanent member of the G20 Family. This will strengthen the G20 and also strengthen the voice of the Global South.
किसी भी मांगल कार्य में ‘काले टीके’ का महत्व PM मोदी ने समझाया था।
कभी पुराने पोस्टर वाली फ़ेक न्यूज़ , कभी चाँदी के बर्तन वाला विवाद, कभी स्कूली बच्चों की कलात्मक प्रस्तुति तो कभी मेहमानों के स्वागत में बज रहे संगीत से समस्या।
#G20 वाले शुभ कार्य में ‘काले टीके’ की तरह है ?
The More you will try to Suppress Sanatan Dharma , the more it will flourish 🕉️
No-one can ERADICATE Sanatan Dharma not even in anyone's dream
जयतु सनातन धर्मः ।। 🚩
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતના 33 જિલ્લાઓ અને મહાનગરપાલિકા ખાતે આપણાં દેશના વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 73 માં જન્મ દિવસની ઉજવણીના સંદર્ભમાં તમામ જિલ્લા અને ઝોન કો ઓર્ડીનેટર શ્રીઓ સાથે ઓનલાઈન મીટીંગ યોજી....
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતના 33 જિલ્લાઓ અને મહાનગરપાલિકા ખાતે આપણાં દેશના વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 73 માં જન્મ દિવસની ઉજવણીના સંદર્ભમાં તમામ જિલ્લા અને ઝોન કો ઓર્ડીનેટર શ્રીઓ સાથે ઓનલાઈન મીટીંગ યોજી....
India assuming a pivotal role in the world economic system under PM Modi’s leadership: All you need to know about India’s G20 Presidency
https://t.co/tF1WugAEO5
આજ રોજ અમદાવાદ ખાતે ખાસ ફરજ પરના અધિકારી માન. શ્રી વી. બી. વેદી સાહેબની અધ્યક્ષતામl અને માન. ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાથી યોગ કોચની અરજી કરેલ અરજદારોની યોગ કોચ સમીક્ષા બેઠકનું આયોજન થયું. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય માન. શ્રી અરવિંદભાઈ, વહીવટી અધિકારી શ્રી બળવંતસિંહ ચૌહાણ અને જિલ્લા કો ઓર્ડીનેટરશ્રી પણ ઉપસ્થિત રહ્યા.