હમણાં જ એક દાદાને પુછ્યું કે-તમારા જમાનામાં બ્રેકઅપ થતાં..??
દાદાએ ખૂબ જ મજેદાર જવાબ આપ્યો….. અમારા જમાનામાં બ્રેકઅપ નહોતા કેમ કે, તે વખતે મેકઅપ નહોતા….
😂😂😂😂😂😂
@kuberdindor હા , તમે સાચું જ કહી રહ્યા છો ..
હવે શિક્ષણ મેળવેલ વાઘ ગર્જના જ નઈ પણ તરાપ પણ મારશે...
જેવાં કે ... ગુમરાહ થયેલ વિદ્યાર્થી.... હવે તો નઈ છોડે
We support @YAJadeja
महिसागर , गुजरात
आदिवासी समाज के सामने नामर्दानगी का प्रदर्शन किया है किसी दृष्ट ने ।
आदिवासीओ से पंगा नहीं ले पाते तो इस तरह कि घृणा क्यो । __ जिसने भी यह किया है , हम आदिवासी को ललकारा है ।
@MahisagarPolice@collectormahi@SP_Mahisagar इस विषय पर जांच कि जाए।
ગુજરાત જેલવિભાગ ગૃહવિભાગ નો એક ભાગ છે તે પણ બિન હથીયારી હથિયારી જેમજ ફરજો બજાવે છે. તેમજ તેમના પગાર રજાઓ સમાન હોય છે. તો કેમ ૫૫૦ કરોડ પેકજ માં જેલ ખાતાનો ઉલેખ નહી? શું તેમને મળવા પાત્ર નથી?@sanghaviharsh@Gopal_Italia@Bhupendrapbjp@YAJadeja
વિસ્તારની સત્યનારાયણ સોસાયટીની વેલકમ શેરી તેમજ મુખ્ય રોડ પર ડ્રેનેજ ની સમસ્યા બાબતે અધિકારીશ્રી સાથે રાખીને લાઈન ચેક કરાવી અને સમસ્યા હલ કરવા મુખ્ય માર્ગ પર કામગીરી શરૂ કરાવી.
@BJP4Gujarat ભાજપે શું ધોળ્યું છે છેલ્લા પચીસ વર્ષ થી કશુ નથી કર્યું હવે ભાજપા જોઈતી જ નથી ...
ગુજરતી થઈ ને ગુજરત માં જ ભ્રષ્ટાચાર અને લૂંટવાનું કામ કરનારા ભાજપા ના ભ્રષ્ટ નેતા નથી જોઈતા બસ ....
મોદી ને અમે ફરી PM બનાવવા વિચારીશું પણ અન્ય લુખ્ખા નેતા ઓ ને તો હટાવવા છે...