#lrd 2018 ની ભરતીમાં 20% તમામને નોકરી આપવા બાબતે ગૃહમંત્રી સાહેબે કહ્યા મુજબ અમે લડત ચલાવી રહ્યા છીએ પરંતુ સરકાર દ્વારા અમારી માંગ ના સ્વીકારતા આજ રોજ અમે #રામધૂન_કાર્યક્રમ નું આયોજન કરેલ
જ્યાં સુધી અમારી માંગ પૂર્ણ નહી થાય અમારી લડત ચાલુ રહેશે.
@sanghaviharsh@Bhupendrapbjp
ભારતીય જાહેરત પાર્ટી માત્ર ને માત્ર જાહેરાતો કરીને ફરી જાય છે. LRD WAITING 2439 ઉમેદવારો અન્યાય સામે અવાજ ઉઠાવે તો જેલ માં નાખી દે છે.આજ થી કસમ ખાવું છું હું, મારો પરિવાર તેમજ મારા મિત્ર વર્તુળ માં કોઈ પણ બીજેપી ને આખી જિંદગી વોટ નહિ આપે. @YAJadeja@CRPatilKiSena1@hdraval93
ગૃહ વિભાગના પરિપત્ર પ્રમાણે #જેલ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ કેડર ટુ કેડર મુજબ સરખા ગણવામાં આવે છે.
તો પછી 550 કરોડના પેકેજમાંથી #જેલ કર્મચારીઓને કેમ બાકાત રાખવામાં આવ્યા
ખુંખાર કેદીઓ સાથે હિંમતથી ફરજ બજાવતા જેલ કર્મચારીઓ પણ પ્રોત્સાહક લાભ કેમ નહીં
@sanghaviharsh@CRPaatil
#LRD ના મુદ્દા માટે પોતાની અને લઈને ગાંધીનગરમાં આંદોલન પર બેઠેલી 56 #મહિલા અને 23 #પુરુષ ઉમેદવારો એમ કુલ 79 ઉમેદવારોને હાલ સરકાર દ્વારા સેન્ટ્રલ જેલ માં મોકલવામાં આવ્યા છે...
હવે મહિલાઓ ને પણ સેન્ટ્રલ માં મોકલે છે આ સરકાર..શરમ છે?
બેટી બચાઓ બેટી પઢાઓ ની શું થયું?@sanghaviharsh
@SagarBa56568033#harshsanghvi સાહેબ તમે તમારા આપેલા વચન 2018 ની પોલિસ ભરતી માં 20 ટકા માં આવતા તમામ ઉમેદવારોને ને ઓર્ડર આપીશું તે વચન પારો નહિ તો આ છોકરાઓ જેલ માં ભૂખ્યા જ મારી જશે.
છેલ્લા બે દિવસથી સેન્ટ્રલ જેલમાં આ મહિલાઓ અને પુરુષો એ અનાજ નો ત્યાગ કરિયો છે.એમની માગણી પણ વ્યાજબી જ છે સાહેબ.
@SagarBa56568033#harshsanghvi સાહેબ તમે તમારા આપેલા વચન 20 ટકા તમામ ને ઓર્ડર આપીશું તે વચન પારો નહિ તો આ છોકરાઓ જેલ માં ભૂખ્યા જ મારી જશે.
છેલ્લા બે દિવસથી સેન્ટ્રલ જેલમાં આ મહિલાઓ અને પુરુષો એ અનાજ નો ત્યાગ કરિયો છે
છેલ્લા ૧૯ દિવસ થી સતત ન્યાય ની ગાંઘીનગર માં ભીખ માંગતા #LRD_WAITING ૨૦૧૮/૧૯ ના ઉમેદવારો છેલ્લાં ૨ દિવસ થી સેન્ટ્રલ જેલ માં ખાધા પીધા વગર બેઠા છે.શું આ બીજેપી સરકાર આવી રીતે જ અન્યાય સામે અવાજ ઉઠાવનાર ને જેલ માં નાખશે. અંગ્રેજો કરતા પણ વધારે અન્યાય તો BJP સરકાર કરે છે.સ
આ પરિપત્ર પ્રમાણે જેલ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ કેડર ટુ કેડર મુજબ સરખા ગણવામાં આવે છે.
તો પછી 550 કરોડના ચુંટણીલક્ષી પેકેજમાંથી જેલ કર્મચારીઓને કેમ બાકાત રાખવામાં આવ્યા છે?
ખુંખાર કેદીઓ સાથે હિંમતથી ફરજ બજાવતા જેલ કર્મચારીઓ / અધિકારીઓને પણ પ્રોત્સાહક પેકેજનો લાભ આપો.
2018-19ની #LRDની ભરતીમાં 20 ટકા વેટિંગ લિસ્ટમાં સમાવવામાં આવેલા તમામ ઉમેદવારોને નિમણૂકપત્રો આપવાની માગ સાથે ઉમેદવારોના મોડી રાત સુધી ધરણા
છેલ્લા 18 દિવસથી ઉમેદવારો કરી રહ્યાં છે
નિમણૂકપત્ર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચિમકી
લોક રક્ષક દળ મા સિલેક્ટ થયેલા 2485 જવાનો ને નિમણૂંક કરવામાં આવે તેવી માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રી શ્રી ને નમ્ર અપીલ 2485 પરિવાર આપનો હંમેશા ઋણી રહેશે...
@sanghaviharsh@Bhupendrapbjp