રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો..
70 આઈપીએસ અધિકારીઓની થઈ બદલી
અમદાવાદના પોલીસ કમિશનર તરીકે જી એસ મલિક
વડોદરા પોલીસ કમિશનર તરીકે ફરીથી અનુપમ ગેહલોત મુકાયા
અનેક એસપી અને સિનિયર અધિકારીઓની બદલી
#LRD_MALE_2018_19_POLICE_BHARTI
27-7-023 ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં #LRD_MALE તારીખ છે
તો નામદાર ગુજરાત હાઈકોર્ટ ન્યાયાધીશ ને બે હાથ જોડીને વિનંતી કે અમરી ઉમર અને પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક નિર્ણય કરે અને આજ રોજ ન્યાય કરશો તેવી આશા છે.
@CMOGuj@sanghaviharsh
#LRD_MALE_Pititioner
માનનીય શ્રી સુનીતા અગ્રવાલજી તમને ગુજરાત હાઇકોર્ટેના મુખ્ય ન્યાયાધીશ બનવા બદલ શુભકામનાઓ 🇮🇳🇮🇳🇮🇳
આશા રાખીશું કે તમે તમારા સમયકાળ દરમિયાન ઐતિહાસિક ચુકાદો આપશો.
કારણ કે છેલ્લા 4 વર્ષ થી ન્યાય ના દરવાજે આશા રાખીને #2018_19_LRD ભરતી ના ઉમેદવાર ઉભા છીએ.

#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
માનનીય શ્રી સુનીતા અગ્રવાલજી તમને ગુજરાત હાઇકોર્ટેના મુખ્ય ન્યાયાધીશ બનવા બદલ શુભકામનાઓ 🇮🇳🇮🇳🇮🇳
આશા રાખીશું કે તમે તમારા સમયકાળ દરમિયાન ઐતિહાસિક ચુકાદો આપશો.
કારણ કે છેલ્લા 4 વર્ષ થી ન્યાય ના દરવાજે આશા રાખીને #2018_19_LRD ભરતી ના ઉમેદવાર ઉભા છીએ.
ગુજરાતમાંથી ફિક્સ પે નાબૂદ નહીં થાય પરંતુ ફિક્સ પે ના પગારદારો ને તહેવારો ઉપર રાજ્ય સરકાર આપી શકે છે ખુશ ખબર.. શિક્ષકોની માફક ફિક્સ પે ના પગારમાં વધારો કરવા વિચારણા. રૂપિયા 2000 થી 4000 નો થઈ શકે છે વધારો. રાજ્ય સરકાર ફિક્સ પે પગારદારોની તરફેણમાં નજીકના ભવિષ્યમાં લઇ શકે છે નિર્ણય
ગુજરાતના ગામડાઓ અને વાડીઓ પાંચ દિવસ થી અંધકારમાં ગરકાવ
🔴“બિપોરજોય” વાવાઝોડા ની આડશ માં વિજ કંપની ઓ ની મોનસુન કામગીરી માં કરેલ આળસ દબાઈ ગઈ
🔴જ્યાં ૨૫/૩૦ કીલોમીટર ની ઝડપે પવન ફુંકાયો ત્યાં પણ પાંચ દિવસ થી અંધકાર છે
🔴PGVCLના સૌથી વધુ ધાંધીયાછે
🔴ગામડા જનરેટરના આશરે
@PaschimGujVCL
@HareshC35984166@Hasmukhpatelips Sachi vaat se.pahela badhane vachan aapi pachi fari gaya.aatali badhi jagyao Khali se police ma to pan order nathi aapata.
#સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો.
💫તલાટી સફળ થયા એમને અભિનંદન.💫અસફળ બીજો મોકો મળે ત્યારે કંટાળ્યા વિના લાભ લેજો💫બીજા કરતા પોતાના માટે સફળ થવાનું છે, ધ્યાન રાખો💫તારીખ કરતા તૈયારી ની ચિંતા કરો💫જે ભૂલો કરી એ નોધો અને સકારાત્મક વિચાર સાથે આગળ વધો 🪷🙏
#જયશ્રી_કૃષ્ણ