*જો કોઈ તમારા વિશે ખરાબ બોલતું હોય તો જીવ ના બાળવો...*
*પરંતુ ભગવાન નો આભાર માનવો...*
*કારણકે લોકો પાપ ધોવા તીર્થ યાત્રા એ જાય છે અને તમારા ઘરે બેઠા ધોવાય છે...*
*🚩સુપ્રભાત🚩*
🙏*ૐ નમઃ શિવાય...!!!📿🙏*
*"નિર્ભય એ જ રહી શકે, જે સત્યની શરણમાં રહે છે. પરંતુ જે અસત્યનો સહારો લે છે, એ હંમેશા ભયમાં રહે છે. સત્યની સાથે બ્રહ્માંડની શક્તિ અદૃશ્ય રીતે સહયોગ કરતી હોય છે..."*
🙏સુપ્રભાત🙏
*🙏ૐ નમઃ શિવાય...!!!📿🙏*
*"ભલાઈ" એ એકમાત્ર એવું "ધિરાણ" છે જે ક્યારેય દગો દેતું નથી, વ્યક્તિ નહિ તો "કુદરત" પુરા વ્યાજ સાથે પરત આપે છે..!!*✨
🙏 Om Namah Shivaya 🙏
🙏🏻 *સુપ્રભાત* 🙏🏻
*ભોજન ની કિંમત "ભૂખ" સમયે થાય છે*
*અને ભગવાન ની કિંમત* *"દુઃખ" સમયે થાય છે...*
*તેથી જ અંધકારમાં "છાયા", તો ઘડપણમાં "કાયા" અને છેલ્લા સમયમાં "માયા" કોઈનો સાથ નથી આપતી...*
🙏*મહાદેવ હર*🙏
🙏Good Morning 🙏
જૂનાગઢ શહેરને રેલવેના ફાટકોના ત્રાસમાંથી મુક્તિ મળે તેવા સારા સમાચાર છે કે રેલવે બોર્ડે જૂનાગઢમાં ગ્રોફેડ પાસે મીટરગેજનું નવું રેલવે સ્ટેશન બનાવવા મંજૂરી આપી છે. જૂનાગઢના જાગૃત નાગરિકો તથા જુદી જુદી લડત સમિતિના સભ્યોને અભિનંદન પાઠવું છું. મને જૂનાગઢના જાગૃત નાગરિકો તથા લડત સમિતિના સભ્યોએ જૂનાગઢની જનતાને થતી હેરાનગતિ માટે રજૂઆત કરી હતી, તેથી મેં 12/12/2025ના રોજ સંસદમાં જૂનાગઢની આ સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યસભાના ચેરમેનશ્રીને મળીને આ અંગે વાત કરતા તેઓએ પણ રેલવે મંત્રીશ્રીને યોગ્ય કરવા જણાવેલ. રેલવે મંત્રીશ્રી તરફથી ચેરમેનશ્રીને ખાત્રી અપાયા બાદ આવેલ નિર્ણય આવકારદાયક છે. આશા રાખું છું કે, સરકાર હવે કામ સત્વરે પૂર્ણ કરશે અને નિર્ણય કાગળ ઉપર નહીં રહે. આ અંગે રેલવે મંત્રાલયને પણ સત્વરે કામ પૂર્ણ કરવા રજૂઆત કરી રહ્યો છું. આ સાથે સંસદમાં મેં કરેલી રજૂઆતનો વીડિયો રજૂ કરું છું.
NEET 2024 परीक्षा में हुए पेपर लीक पर संसद में मैंने जो कहा था इसकी वीडियो साझा कर रहा हूँ ।👇
अगर सरकार ने ठीक कदम उठाए होते तो आज फिर से 2026 में पेपर लीक नहीं होता।
खबर मिली है की, आज गुजरात की केबिनेट ऐसा निर्णय करने जा रही है, जिससे गुजरात की जनता पर 6000 करोड़ रूपिये का बोज पड़ेगा । @Bhupendrapbjp@CMOGuj आपसे फ़ोन पर बात नहीं हो रही है इसलिए सोश्यल मीडिया पर यह वीडियो रखता हूँ ताकि आप तक मेरी बात पहुँचे ।