પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં નિષ્ફળ જતા એક યુવાને આત્મહત્યા કર્યાના સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા છે. કોઈપણ નિષ્ફળતા કાયમી હોતી નથી ઘણીવાર તો નિષ્ફળતાને કારણે આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય તેનાથી વધારે સારી તકો માટેના દરવાજા ખુલી જતા હોય છે. જિંદગી બહુ મૂલ્યવાન છે.
@YAJadeja ઓમ શાંતિ ઓમ પરમ કૃપાળુ પરમાત્મા તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું
સપના હતા ઘણા પણ અધૂરા રહી ગયા😭
હસતો પરિવાર એકલો થઈ ગયો 😭
ભગવાન તે પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે 🙏😭
#માગ્યું_શું_અને_આપ્યુ_શું
શ્રી લંકાની ભયંકર સ્થિતિ ખાલી 6 વિધાર્થીઓએ શરૂઆતમા અનસન ઉપર બેસી ને કરી હતી....આજે આ સ્થિતિ કયા પહોંચી... એક વિધાર્થી શું ના કરી શકે....એ હવે તમારે નકકી કરવાનું.....અમે ટુક સમયમાં ગાંધીનગર અમારો હક લઈ ને રહેશું
@sanghaviharsh@Bhupendrapbjp@CRPaatil