LRD_2018 ના ઉમેદવારો ગાંધીનગર આંદોલન માં
ટેટ ટાટ વાળા ઉમેદવારો ગાંધીનગર આંદોલન માં
હવે ફોરેસ્ટ ના ઉમેદવારો ગાંધીનગર આંદોલન માં
આવું ભરતી માં ગોરખધંધા વાળું ગુજરાત કોણે બનાવ્યું ?
સરકારને જોતું હતું એવું મળી ગયુ. કેમ કે કોઈ પણ આંદોલન કરવા જાય તો 2-5 જાય એટલે બિવડાવી અને પોતાનું ચલાવી લ્યે. ટેટ-ટાટ વાળા લોકો વધુ ગયા તો લોલીપોપ આપી મોકલી દીધા હવે એ પણ 25-30 લોકો બેઠા કઈ નઈ થવાનું. આવી રીતે #lrd2018 ના લોકો સાથે કર્યું ત્યારે પણ એમજ લોલીપોપ.