💔 2018-19ની LRD ભરતીમાં મહેનત કરી, મેરિટમાં સ્થાન મેળવ્યું, છતાં વર્ષો પછી પણ નોકરીની રાહ જોવી પડે છે! 45 બહેનો અને 25 ભાઈઓની ધરપકડના આક્ષેપોથી લઈને PM મોદીને પત્ર લખવાની ફરજ સુધી… આખરે આ યુવાનોને ન્યાય ક્યારે મળશે? જુઠા વાયદા થી નોકરીઓ નથી મળતી
@sanghaviharsh@DivyaVa78456156
આ વડોદરા કોર્પોરેશન માં આવેલ મિલકત માં નામ ફેર માટે ના ફોર્મ છે એક ફોર્મ મને આરટીઆઇ ના જવાબ દ્વારા મળ્યું છે અને બીજું ફોર્મ VMC ની વેબ સાઈડ પર ઉપલોડ કરેલું છે બંને માં મિલકત માં નામ ફેર કરવા ની ફી જુદી જુદી છે તો બંને માંથી સાચું ફોર્મ કયું ?
@VMCVadodara
Extremely disappointed with @SwiggyCares@Swiggy. No response or resolution yet for my ticket #23216375 regarding the delivery partner issue and financial loss. Please look into this urgently and resolve it ASAP!
@Swiggy@SwiggyCares
@VMCVadodara and leads to a huge waste of water. It is causing inconvenience to commuters and poses a health risk to the public.
Kindly inspect the site and take strict action against the factory at the earliest.
Subject: Complaint regarding illegal discharge of dirty water on the road
Respected Sir/Madam,
I would like to bring to your immediate attention a serious issue regarding the open discharge of dirty water on the public road.
@VMCVadodara
@VMCVadodara The factory located opposite Vichare Masala, Road No. 5, Sardar Estate, Ajwa Road, Vadodara - 19 daily discharges dirty water in the open from morning till afternoon.
This causes continuous waterlogging on the road, creates unhygienic conditions,
@HitenPithadiya@dgpgujarat@AhmedabadPolice@sanghaviharsh@sanghaviharsh આવા ધાર્મિક ઝોમ્બીઓ પર શું કાર્યવાહી કરશો ? આવા લોકો ના લીધે ગુજરાત નું નામ ખરાબ થઈ રહ્યું છે હવે વાત આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોંચી ગઈ છે, કે તમે આ લોકો ને મુક સમર્થન આપો છો ? આ વખતે બિફોર અને આફટર નો વિડિઓ બનાવી આવા ધાર્મીક ઝોમ્બીઓ પર યોગ્ય દાખલો બેસાડો
સેવા કે સત્તાની સુવિધા?
કોન્ટ્રાક્ટ કર્મચારીઓને
“મિનિમમ વેજ”ના નામે
માત્ર ₹400 રોજ આપી કામ લેવાય છે—
તો શું આ તેમનું શોષણ નથી?
પણ બીજી તરફ…
સાંસદ • ધારાસભ્ય • કોર્પોરેટર
“જનસેવા”ના નામે ચૂંટાઈને
લાખો રૂપિયાનો પગાર, ભથ્થાં અને અદ્યતન સરકારી સુવિધાઓ કેમ મેળવે છે ?
ગુજરાત ના લોકો સરકાર સામે બહુ બોલતા નથી
એનું કારણ છે તેઓ પાસે સરકારી ની સામે ખાનગી સુવિધાઓ ઉપલબ્ધ છે
સરકારી શાળાઓ ની સામે ખાનગી શાળાઓ છે ભલે ફી ભરી ને બેવડ વળી જાય
સરકારી નોકરીઓ ની સામે ખાનગી કંપનીઓ ની કોન્ટ્રીની નોકરી છે ભલે ખાનગી કંપનીઓ શોષણ કરે
શું આંગણવાડી ના બાળકો ને 8 રૂપીયા નો નાસ્તો આપી આપણે ચીન ને પછાડી શકીશું
8 રૂપીયા માં કયો નાસ્તો આવે ? અરે આ મંત્રીઓ તો પાણી પણ 20 રૂપીયા ની બિસ્લેરી નું પીવે છે