@Hasmukhpatelips એક સૂચન છે કે આગામી તમામ ભરતીમાં પોતાના જિલ્લામાં કેન્દ્ર ફાળવાય એવી વ્યવસ્થા કરવા નમ્ર વિનંતી.... બહુ અગવડ પડે છે અમને પ્રવાસ કરવામાં..... અમારા સમય, શક્તિ અને સંપત્તિનો વ્યય કરવા કરતા કેન્દ્ર દૂર ન આપતા... કારણ કે દુર દુર ના ગામડા થી આવતા ખેડૂત દીકરા દીકરી ને આટલો ખર્ચ કરવો 😩
@HHPATELGSSSB બધાને ન્યાય મળશે એટલે કે કદાચ GPSC આધારિત મેરિટ બનશે અને 12 થી 15 ગણા લેવાશે..આપ વિધાર્થીઓ માટે સદાય ઉચિત અને દૂરંદેશી નિર્ણય લેશો એવી વિનંતી 🙏🙏 ઓકે સર 👍
@HHPATELGSSSB બધાને ન્યાય મળશે એટલે કે કદાચ GPSC આધારિત મેરિટ બનશે અને 12 થી 15 ગણા લેવાશે..આપ વિધાર્થીઓ માટે સદાય ઉચિત અને દૂરંદેશી નિર્ણય લેશો એવી વિનંતી 🙏🙏
મુરબ્બી શ્રી સ્વ. મનસીહભાઈ પટેલ અને મુરબ્બી શ્રી સ્વ. મોતીભાઈ ચૌધરી બન્ને મરણોત્તર પુરસ્કાર મળવો જોઈએ એવી અમારી ચૌધરી સમાજ ની લાગણી અને માગણી છે
લી. પ્રમુખ અર્બુદા સેના ડીસા તાલુકો જય હિન્દ
અર્બુદા સેના ધ્વારા શ્રી વિપુલભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે 5000 કરતા વધુની સેવા તેમજ મોરબીની આકસ્મિક ઘટનામાં સ્વર્ગસ્થોને શ્રધ્ધાંજલી આપી
#વિપુલ_ચૌધરીને_મુક્ત_કરો
સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શ્રી. વિપુલભાઈ ચૌધરીને @AmitShah અને @narendramodi જી મુક્તિ આપવા અપીલ
@CMOGuj