@dineshdasa1@aniruddhsinhdo4 આપના કર્મનિષ્ઠ સ્વભાવ અને વિદ્યાર્થીઓ ના હીતેચ્છુ બની જે ઉત્તમ કાર્ય કરી રહયા છો તે ખરેખર વખાણવા યોગ્ય છે...આપનો કાર્યકાલ પૂરો થાય છે એ સાંભળી ખરેખર અમો બધા જ વિદ્યાર્થીઓ દિલગીર છીએ..પરંતુ આપનો આ કાર્યકાલ GPSC ના ઇતિહાસ નો સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવશે. Thank you for reply.
માનનીય @dineshdasa1 સાહેબ, તાજેતરમાં આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી STI અપાત્ર ઉમેદવારો ની યાદીની ચકાસણી માટે તા.૧૩/૦૧/૨૦૨૨ ના રોજ મે અરજી કરેલ પણ કોઈ પ્રત્યુત્તર મળેલ નથી, અને ૧૫ તારીખ શનિવાર,૧૬ તારીખ એ રવિવાર હોવાથી ઉમેદવાર કઈ રીતે આયોગ નો સંપર્ક કરી શકે જણાવવા વિનંતી.
@CollectorSRN
Dear Sir,
I tried to book Vaccine Slot from Last Few Days But due to shortage or any other reason None of Surendranagar Phc centers have a vaccine slot available on COWIN PLATFORM. Kindly Make Vaccine available as soon as possible for save lives.Thank you
@CMD_ONGC
Respected sir this is just to draw your attention. Sir around more than two years of advertisement [Advt. 01/2019 (R&P) Western sector Gujarat] but aspirants still waiting for next process after document verification. humble request to you sir, please do needful..!
@dineshdasa1 As aspirant of GPSC , I would like to thank you for your concerned about our exams and our queries related to Postponed exams .it's a pleasure to have a Chairman like you sir...very thankful for clear vision related to upcoming and postponed exams schedule..Happy Aspirant ❤️🙏
@dineshdasa1#Askchairman
આદરણીય ચેરમેન શ્રી, MECHANICALને લાગતી ભરતી ને અનુલક્ષી ને અમારી અમુક ચિંતાઓનું સમાધાન કરશો જી
3) DEE (42/2020-21) ની પરીક્ષા નો અનુમાનીત મહિનો જણાવવા વિન્નતી
4) AIMV and MVI ની ૯૦૦+ જગ્યા એ ખાલી છે તો ઉપર ની (adv:૧૨૮/૧૨૯) માં જગ્યા એ વધવાની શક્યતાઓ છે
@dineshdasa1#Askchairman
આદરણીય ચેરમેન શ્રી, MECHANICAL ને લાગતી ભરતી ને અનુલક્ષી ને અમારી અમુક ચિંતાઓનું સમાધાન કરશો જી
1) AMVI ADV (129/2019-20) કેલેન્ડર મુજબ 02/05/2021 ના રોજ યોજાવાની છે એ પરિસ્થિતિ ને જોઈ લેવાશે કે નહીં જણાવસોજી
2) MVI ADV(128/2019-20) FAK ક્યારે આવશે
@dineshdasa1#Askchairman
આદરણીય ચેરમેન શ્રી, MECHANICALને લાગતી ભરતી ને અનુલક્ષી ને અમારી અમુક ચિંતાઓનું સમાધાન કરશો જી
3) DEE (42/2020-21) ની પરીક્ષા નો અનુમાનીત મહિનો જણાવવા વિન્નતી
4) AIMV and MVI ની ૯૦૦+ જગ્યા એ ખાલી છે તો ઉપર ની (adv:૧૨૮/૧૨૯) માં જગ્યા એ વધવાની શક્યતાઓ છે
@dineshdasa1#Askchairman
આદરણીય ચેરમેન શ્રી, MECHANICAL ને લાગતી ભરતી ને અનુલક્ષી ને અમારી અમુક ચિંતાઓનું સમાધાન કરશો જી
1) AMVI ADV (129/2019-20) કેલેન્ડર મુજબ 02/05/2021 ના રોજ યોજાવાની છે એ પરિસ્થિતિ ને જોઈ લેવાશે કે નહીં જણાવસોજી
2) MVI ADV(128/2019-20) FAK ક્યારે આવશે
Kindly re-open avdt. 141/202021. Many of BE students haven't applied yet due to mis-understanding related to Name of vacancy and edu. Qualifications mentioned in, afterward known that BE Mech students are also eligible.
@dineshdasa1 sir plz do needful.#AskChairman#gpsc
@mandhata07 @manojp_patel I am preparing from so long..but I support Manu sir...because our 6 month delay in exam was not precious than others life...and whoever preparing for so long they have no need to worry they can grind their syllabus more n more...we must think beyond our personal needs & PPL lives
@manojp_patel It ok, dear respect are never on demond ..this come for inner of out heart. I solute ki aap dikhawa nahi karate ho feel karate h wo likhate h..best wishes for exams 👍
@dineshdasa1@GPSC_OFFICIAL@vijayrupanibjp@CMOGuj
As per the current situations you must be aware of all the facts. So, take the necessary decisions for the sake of health of students and their families..Even GSRTC is cancelling all the bus services in between 7:00pm to 7:00am.