અમને અમારૂ પહેલા નું પગાર ધોરણ આપો... જેમાં અમે આરોગ્યન
લેબોરેટરી ટેકનિશિયન અને મેડિકલ ના લેબ. ટેકનિશિયન , તથા બીજી ઘણી બધી કેડરના પગાર ધોરણ સરખા હતા.... પરંતુ ચોથા પગાર ધોરણ મા અમારી કેડર ને નીચે લઇ જવામાં આવી અને બાકીના બીજા કેડર ને ઉપર લઈ જવામાં આવી..@CMOGuj@vijayrupanibjp
આરોગ્ય અને શિક્ષણ વિભાગ સરકારશ્રીના આ બંને વિભાગો એક સિક્કાની બે બાજુઓ છે, છતાં પણ એકને ન્યાય આપવામાં આવે છે અને એક વિભાગને ફક્ત દિલાસો આપી અન્યાય કેમ કરવામાં આવે છે?#4200 GP લેબ ટેક કેડરનો હક છે.અમને અમારો હક આપો...@CMOGuj@Nitinbhai_Patel @GujHFWDept