✅ NFC કાર્ડ દ્વારા આધુનિક રીતે જોડાઓ NaMo App સાથે ✅ NaMo App દ્વારા તમે પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના વિઝન સાથે જોડાઓ,સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણો
📍 NFC કાર્ડ મેળવવા કાર્યાલય 'શ્રી કમલમ્ ખાતે સોશિયલ મીડિયા વિભાગનો સંપર્ક કરો @HarshadGiriBJP#NamoApp#8YearsOfSeva
বাংলার মানুষের বিজেপির প্রতি এই অগাধ ভালোবাসা দেখে, তৃণমূল এখন আতঙ্কিত। তারা একের পর এক মিথ্যার আশ্রয় নিচ্ছে কারণ তাদের দুর্নীতি ও লুটের ব্যবসা এবার বন্ধ হওয়ার মুখে।
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેલ્લા અઢી દાયકામાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ સાધી બતાવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં આંતરમાળખાકીય સેવાઓમાં ભારે વૃદ્ધિ થઈ છે અને માથાદીઠ આવક તેમજ સુખાકારીમાં પણ મોટો વધારો થયો છે.
નાગરિકોનો અતૂટ વિશ્વાસ સતત ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ભાજપા જ્વલંત વિજય પ્રાપ્ત કરશે તે નિશ્ચિત છે.
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં મને દસક્રોઈ વિધાનસભા ખાતેથી ભાજપના ઉમેદવાર તરીકે નિયુક્ત કરવા બદલ વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ, ગૃહમંત્રી શ્રી @AmitShah સાહેબ, ભાજપ અધ્યક્ષ શ્રી @JPNadda જી, મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી,