આજે ઉંદરેલ ગામ ખાતે ગ્રામજનોની સુવિધા અને ગ્રામીણ વિકાસને નવી ઊંચાઈ આપતા ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો.
આ આધુનિક ભવનથી ગામના લોકોને પંચાયત લગતી વિવિધ સેવાઓ વધુ સરળ, ઝડપી અને સુલભતાથી મળી રહેશે.(1/2)
અજરોજ દસક્રોઈ તાલુકાના ઘોડાસર ની મુવાડી ખાતે બાળકોના સર્વાંગી વિકાસ અને સુવિધા અર્થે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને ભુલકાંઓ સાથે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.(1/2)
અતિ વરસાદની સ્થિતિમાં ભાત ,કસીન્દ્ર,કમોડ, ઓડ, જેતલપુર, નાજ, ગીરમથા, પીરાણા, ભાત અને કસીન્દ્રા જેવા ગામોના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને પરિસ્થિતિની સમીક્ષા કરી. જનજીવન ત્વરિત સામાન્ય બને તે માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા સૂચના આપી.
Chaired a meeting of Secretaries to the Government of India, in which we discussed progress in rural development, agriculture, social welfare-related sectors and more.
Highlighted the need to strengthen reforms that further the welfare of the people. We also discussed how to build a Viksit Bharat in line with a 'Whole of Government' approach.
Emphasised the need to make India a hub for sports and a vibrant sports-related ecosystem.
https://t.co/H1kK5bzHjY
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-૧૨ વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાયલક્ષી તેમજ અન્ય તમામ પ્રવાહોના પરિણામમાં સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન.
"કુદરતની પીંછીનું અદભૂત સર્જન કચ્છના આંગણે ફ્લેમિંગો!" 🦩
ખાવડાથી ધોરાવીરાના માર્ગ પર લાખોની સંખ્યામાં ઉતરેલા વિદેશી મહેમાન 'સુરખાબ' (ફ્લેમિંગો) નો આ મનમોહક નજારો પ્રકૃતિપ્રેમીઓ માટે એક અનેરો લ્હાવો છે.
આજરોજ મહેમદાવાદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય તેમજ ઘોડાસર ગામના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી પર્બતસિંહ ડાભી આશરે 50 જેટલા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ રીતે જોડાયા.
भारतीय राजनीति में महत्वपूर्ण योगदान देने वाली भारतीय जनता पार्टी के 47वें स्थापना दिवस पर कोटि कोटि कार्यकर्ताओं को हार्दिक शुभकामनाएं।
आइए, इस विशेष दिन पर हम सब मिलकर देश की प्रगति, एकता और समृद्धि के लिए अपने योगदान को और सशक्त बनाने का संकल्प लें। 🇮🇳
#47YearsOfNationFirst
આજ રોજ રાષ્ટ્ર સેવામા કાર્યરત વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના 47 મા સ્થાપના દિવસે બારેજા મંડલ યુવા મોર્ચા દ્વારા હનુમાનજી મંદિર થી રેલી સ્વરૂપે પગપાળા નગરમા યાત્રા કરી મારા નિવાસ સ્થાને પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો.
"विश्व स्वास्थ्य दिवस" की आप सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं।
आइए, आज के अवसर पर स्वस्थ जीवनशैली अपनाने और स्वास्थ्य के प्रति जन-जन तक जागरूकता का प्रसार करने हेतु कटिबद्ध बनें।
#WorldHealthDay
मुझे बेंगलुरु में शिक्षा से जुड़े एक यूनिक प्रयास के बारे में जानकारी मिली है।
यहां एक टीम Prayoga Institute of Education Research चला रही है। इस टीम का Research Projects पर विशेष फोकस है।
यही टीम स्कूल लेवल पर साइंस एजुकेशन को लोकप्रिय बनाने में जुटी है।
#MannKiBaat