#Unjha
આજ રોજ ડિજિટલ ગુજરાતની અરજીઓ તેમજ ફાર્મર રજીસ્ટ્રેશન ની કામગીરી અંતર્ગત TCM, Vce અને ગ્રામસેવક ની વિડિયો કોન્ફરન્સ માધ્યમ થી Review મિટિંગ કરી સમીક્ષા કરવામાં આવી...
@CMOGuj@CollectorMeh@ddo_mehsana@InfoGujarat
આજ રોજ "વંદે માતરમ" રાષ્ટ્ર ગીત ને 150 વર્ષ થયા. જેના સન્માનમાં દસ્ક્રોઇ તાલુકા પંચાયત કચેરી ખાતે "વંદે માતરમ" ગીત ગાઈ અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગની પ્રતિજ્ઞા લેવામાં આવી.
આજરોજ જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે માન.શ્રીમતી કંચનબા વાધેલા,પ્રમુખશ્રી જિલ્લા પંચાયત અમદાવાદની અધ્યક્ષતામાં રાષ્ટ્રગીત "વંદે માતરમ્" મુળ સ્વરૂપનું સમુહગાન કરવામાં આવ્યું તેમજ સ્વદેશી શપથ લેવામાં આવી.
@CollectorAhd@dp_amdavad
તા17/9/25 ના રોજ દસ્ક્રોઈ તાલુકાના ઓડ ગામે 41 પ્લોટ વિહોણા લાભાર્થીઓને સ્થળ પર જ પ્લોટ ફાળવણી હુકમ, પ્લોટની સનદ અને કબજા પાવતી(હક) માન .સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ તથા માન. ધારાસભ્ય શ્રી બાબુભાઇ જે પટેલ સાહેબ ના હસ્તે આપવામાં આવ્યા@CMOGuj@CollectorAhd@dp_amdavad@mopr_goi
આજ રોજ પ્રાંત અધિકારીશ્રી દસક્રોઇની કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી , દસક્રોઇ અને મામલતદારશ્રી, દસક્રોઇ ની ઉપસ્થિતમાં દસક્રોઇ તાલુકાના તમામ તલાટીશ્રીને ડિજિટલ ક્રોપ સર્વે અંગેની બેઠક કરી માર્ગદર્શન આપ્યું @CMOGuj@CollectorAhd@dp_amdavad
આજરોજ દસ્ક્રોઇ તાલુકાની ૧૬ ગ્રામ પંચાયતને MP શ્રી દેવુસિંહ ચૌહાણ અને MLA શ્રીબાબુભાઈ પટેલ અને જિ .પં અને તા .પં સદસ્ય વગેરે મહાનુભાવો ની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલીનુ ૧૫માં નાણાપંચ (તાલુકા કક્ષા) અંતર્ગત ફાળવણી કરવામાં આવી.
એક કદમ સ્વચ્છતા કી ઓર.@CMOGuj@dp_amdavad@CollectorAhd1
આજરોજ દશક્રોઇ તાલુકાના વડોદ ગ્રામ પંચાયતની મુલાકાત લેવામાં આવી.
તલાટી સામાન્ય દફતર તપાસણી કરી રેકર્ડ નિરીક્ષણ કરવામાં આવ્યું. કચેરી રેકર્ડ નિભાવણી યોગ્ય રીતે રાખવા તથા નાગરિકોને તકલીફ ન પડે તે બાબતની તકેદારી રાખવા જરૂરી સૂચન આપવામાં આવ્યા.
Towards Vibrant Panchayats.
Stay Informed, Stay Connected – Follow the Ministry of Panchayati Raj | पंचायती राज मंत्रालय channel on WhatsApp: https://t.co/TtF6FsdE6o
આજરોજ દસ્ક્રોઇ તાલુકા પંચાયત ખાતે તમામ સ્ટાફને અને તલાટીશ્રી ને 108 EMRI ના નિષ્ણાંત દ્વારા તાત્કાલિક પ્રથમ સહાય અને જીવ બચાવનાર પદ્ધતિ CPR સાથે 108 ની ઇમરજન્સી સર્વિસ બાબતે માહિતગાર કરવા તાલીમ અપાઇ.
@GujHFWDept
દસકોઈ તાલુકાના કાણીયેલ ગ્રામ પંચાયતને પંચાયત એડવાન્સ ઇન્ડેક્સ અંતર્ગત અસાધારણ કામગીરી બદલ સમગ્ર ગુજરાત રાજ્યમાં "ચાઈલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત" નો એવોર્ડ આપવામાં આવ્યો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઇન્ફોસીસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં પ્રારંભ કરાવ્યો હતો. ₹32 કરોડના રોકાણ સાથે કાર્યરત થયેલ તથા 1000થી વધુ પ્રોફેશનલ્સને રોજગારીના અવસર પૂરા પાડનાર આ ડેવલપમેન્ટ સેન્ટર ફિન્ટેક ફ્રેમવર્ક અન્વયે અતિ આધુનિક નાણાંકીય ટેકનોલોજીના સોલ્યુશન પુરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમજ ગ્લોબલ સર્વિસીસ અને ઇનોવેશન પર પણ વિશેષ ભાર અપાશે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને AI ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ડિજિટલ ઇન્ડિયા મિશનના પરિણામે પાછલા એક દશકમાં ટેકનોલોજીની પરિભાષા બદલાઈ ગઈ છે. તેમણે ભારતને સોફ્ટપાવર લીડર અને નોલેજ બેઇઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર રાખવામાં ગુજરાત લીડ લેવા સજ્જ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
“વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણીનાં ભાગરૂપે અત્રેના જિલ્લાના તાલુકાઓમાં પર્યાવરણની જાળવણી કરવા માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી જેવી કે "say no single use of plastic” થીમ પર પ્રતિજ્ઞા લેવામાં આવી ઉપરાંત તળાવોની આસપાસ સાફ-સફાઈ જેવી પ્રવૃતિઓ કરવામાં આવી.
🌍🌱
#EnvironmentDay2025
#GoGreen
#SayNoToSingleUsePlastic
@CMOGuj@InfoGujarat@infoahdgog
“વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણીનાં ભાગરૂપે દસ્ક્રોઇ તાલુકા ના વિવિધ ગામોમાં પર્યાવરણની જાળવણી કરવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું.
🌍🌱
#EnvironmentDay2025#GoGreen#SayNoToSingleUsePlastic
આજરોજ પાલડી કાંકજ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પંચાયતનું રેકોર્ડ નિરીક્ષણ કરવામાં આવ્યું તથા વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી અને બાકી કામો અંગે સમીક્ષા કરવામાં આવી.