વૈષ્ણવજન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે,
પર દુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.
આપના હ્રદયસ્થ શ્રી વિજયભાઈને પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વંદન 🙏🏻
#વિજયીભવ#VijayiBhav#विजयीभव#વિજયભાઈનેસ્મરણાંજલિ
વોર્ડ નો 11 માં આજે કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ દવે તથા વનરાજભાઈ સોલંકી તથા દિવ્યાબેન પોપટ તથા પૂનમ બેન પરમાર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી દ્વારા કાળવા માં ઊગી નીકળેલી ગાડી વેલ તથા કાળવા ની સફાઈ ની કામગીરી શરૂઆત
https://t.co/wuquYNvXn0