અંગદાન જાગૃતિ માટે એક વિશેષ પહેલામાં આપ સહુ
https://t.co/TPayWsTv7u પર જઇને આ પવિત્ર કાર્યમાં સહભાગી બનો. તમારા બધા જ મિત્રો તથા પરિવારજનોને આ પવિત્ર કાર્યમાં સહભાગી બનાવવા વિનંતી. 🙏
@JayShah નો વિશેષ આભાર. 🌹🙏
અંગદાન જાગૃતિ માટે એક વિશેષ પહેલામાં આપ સહુ
https://t.co/TPayWsTv7u પર જઇને આ પવિત્ર કાર્યમાં સહભાગી બનો. તમારા બધા જ મિત્રો તથા પરિવારજનોને આ પવિત્ર કાર્યમાં સહભાગી બનાવવા વિનંતી. 🙏
@JayShah નો વિશેષ આભાર. 🌹🙏
આજરોજ ખેલ મહાકુંભ ૩.૦ ના કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી જેમાં યોજાનાર સ્પર્ધાઓમાં ભાગ લેનાર સ્પર્ધકો વધુમાં વધુ ભાગ લે તે માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન વધારવા જીલ્લા અને તાલુકાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી.
@CMOGuj@JayantiRavi@revenuegujarat@mahisagardsdo
ખેલમહાકુંભ 3.0 નું રજીસ્ટ્રેશન તા.૦૫/૧૨/૨૦૨૪ ના રોજ શરુ થવા જઈ રહ્યું છે.. મહીસાગર જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ, ખેલાડીઓ,શાળાઓ અને સર્વ નાગરિકો ને મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરવા અને કરાવવા નમ્ર અપીલ છે....
*રમશે ગુજરાત જીતશે ગુજરાત*
@CMOGuj@DDOMAHISAGAR@infomahisagar
🏆ખેલ મહાકુંભ ૩.૦🏆
* રજિસ્ટ્રેશન ચાલુ થવાની તારીખ: 5/12/2024
* રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ: 25/12/2024
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા માટે વેબસાઈટ https://t.co/o1iNljhw1o પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
શાબાશ ગુજરાત..!
ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓથી સજ્જ મહીસાગર જિલ્લાના માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એનાયત થયેલ National Quality Assurance Standards (NQAS) સર્ટિફિકેશનમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના દરેક ખૂણે ઉપલબ્ધ અદ્યતન તબીબી સેવાઓ થકી થયું છે ‘સ્વસ્થ ગુજરાત’નું નિર્માણ.
#શાબાશ_ગુજરાત
આગામી લોકસભા ચુંટણીમાં #મહીસાગર જિલ્લાના મતદારો પોતાના મતાઘિકારનો ઉ૫યોગ કરેે તે માટે જનજાગૃતિ ફેલાવવાના આશયથી "રન ફોર વોટ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વ્યાયામથી શરીરની તંદુરસ્તી સાથે મતદાનથી લોકશાહીને મજબુત બનાવવા સંકલ્પ કરવામાં આવ્યો.
@CEOGujarat#IVoteforSure#runforvote
આગામી લોકસભા ચુંટણીમાં #મહીસાગર જિલ્લાના મતદારો પોતાના મતાઘિકારનો ઉ૫યોગ કરેે તે માટે જનજાગૃતિ ફેલાવવાના આશયથી "રન ફોર વોટ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વ્યાયામથી શરીરની તંદુરસ્તી સાથે મતદાનથી લોકશાહીને મજબુત બનાવવા સંકલ્પ કરવામાં આવ્યો.
@CEOGujarat#IVoteforSure#runforvote
"अक्षर सभी पलट गए भारत के भाल के,
साकार हुआ स्वप्न हर बला को टाल के,
नए क्षितिज उभर रहे है अमृत काल के,
दिव्य दर्शन हो गए प्रभु श्री राम के।
जय जय श्री राम 🚩🙏
मित्रों,
आज विजयादशमी के अवसर पर स्वयंसेवक की भुमिका का क्या अद्भुत विश्लेषण श्री @Shankar_Live ने कीया है।
धन्यवाद शंकर महादेवनजी।
#RSSFoundationDay@RSSorg
13મા રાષ્ટ્રીય અંગદાન દિવસ નિમિત્તે નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા માનનીય કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી @mansukhmandviya સાહેબના વરદ હસ્તે અંગદાન જાગૃતિ માટે જીવન સમર્પિત કરનાર સેવાના ભેખધારી શ્રી @Dilip_Deshmukh જી નેતૃત્વમાં ચાલતા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટને Best Emerging NGO ના એવોર્ડથી, અમદાવાદ સિવિલ હોસ્પિટલને નોન ટ્રાન્સપ્લાન્ટ રિટ્રાઇવલ હોસ્પિટલ અને બેસ્ટ બ્રેઇન સ્ટીમ ડેથ ટીમ, Best Emerging SOTTO to SOTTO Gujarat અને ડો. સંજય સોલંકીને બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટરના એવોર્ડથી સન્માનિત કરાયા છે.
માનવતાના અમૂલ્ય દાન એવા અંગદાનનો નિર્ણય લઈને પોતાના સ્વજનના અંગો દ્વારા અન્યને નવજીવન આપનાર પરિવારોને વંદન, સર્વે સન્માનિત વ્યક્તિત્વો અને સંસ્થાઓને અભિનંદન.