અમને સરકારે આપેલ આ લોલીપોપ મંજૂર નથી.. મિત્રો હવે આપણે જ જાગીને જે કાર્યક્રમ આપેલ હતો તે મુજબ આપણી લડત આપણે જાતે જ લડવી પડશે. મિત્રો જે પ્રમાણે આજે આપણે માસ સી.એલ. માં જોડાયા એજ રીતે આગામી આપણા પેન ડાઉન અને અચોક્કસ મુદ્દતની હડતાલ ના કાર્યક્રમ પણ આજ પ્રમાણે થવા જોઈએ.
#WeWantOPS