વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની નેમ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનેક પ્રજાલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી રહી છે.
આવો, આ યાત્રાના માધ્યમથી મહિલાઓ, યુવાનો, ખેડૂતો સહિત તમામ વર્ગના લોકોને યોજનાકીય લાભો પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરીએ.
#ViksitBharatSankalpYatra
#MeriKahaniMeriJubani
#HamaraSankalpViksitBharat
'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' દરમિયાન કૃષિ ક્ષેત્રમાં સોઇલ હેલ્થ કાર્ડ જેવી સરકારની કલ્યાણકારી યોજના તેમજ પ્રાકૃતિક ખેતી માટેના જાગૃતિ અભિયાનના પરિણામે રાજ્યના ખેડૂતોની ઉપજ અને આર્થિક વૃદ્ધિમાં થયું આમૂલ પરિવર્તન.
#ViksitBharatSankalpYatra#HamaraSankalpViksitBharat