મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
“શ્રીરાધાજી”કહે છે : હે પ્રભુ, ગૌલોક ધામમા કોઈ એવું સ્થાન હોય જે આપના જેવુ શ્યામવર્ણનું હોય, જેમાં અનેક કંદરા હોય જ્યાં આપણે બેસીને વાર્તાલાપ કરી શકીએ, જ્યાં રંગબેરંગી પક્ષીઓના ગીત સંભળાતા હોય, જ્યાં સુંદર ઝરણા વહેતા હોય…….શ્રીરાધાજી આમ વર્ણન કરતા ગયા અને “શ્રીઠાકોરજી”👇🏻
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
માન @Bhupendrapbjp દાદા હવે તો ગુ.રા.મા.નિગમની ભરતીઓ માં પણ વય મર્યાદા ૩૫ કરી છે તો પાયાની અને સૌથી જરૂરી પોસ્ટ #વિધ્યાસહાયક ટેટ ૧ માં કેમ ૩૩?? ઉમેદવારો ત્યાં પણ નથી પ્રાપ્ત થતા અને જગ્યાઓ પણ ખૂબ ખાલી છે. વય મર્યાદા ૩૫ કરો અને ટેટ ૧ માં ફોર્મ ભરવાની તક આપો
@Rivaba4BJP
‼️FIX PAY‼️
ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે, "Fix pay 5 વર્ષથી ઘટાડીને 2 કે 3 વર્ષ કરવો જોઈએ."
ગુજરાત હાઈકૉર્ટના ચુકાદા પ્રમાણે આ પોલિસી બંધારણના
અનુચ્છેદ 13 : રાજ્યને એવા કાયદા બનાવવાથી પ્રતિબંધિત કરે છે જે મૂળભૂત અધિકારોને છીનવી લે છે અથવા ઘટાડે છે. આવો કોઈપણ કાયદો રદબાતલ છે.
14:કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ,
16:ભેદભાવ પર પ્રતિબંધ,
23: શોષણ સામેનો અધિકાર (forced labour as well),
અને Bonded Labour system(abolition) act, 1976 નું ઉલ્લંઘન કરે છે.
હવે જે પોલિસી ૩-૩ મૂળભૂત અધિકારો અને એક અધિનિયમનું ઉલ્લંઘન કરતી હોય, તેવી પોલિસી એક દિવસ માટે પણ કેમ હોવી જોઈએ???
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યાસહાયકોની મેગા ભરતીની જાહેરાત — યુવાનો માટે સુવર્ણ તક!
📅 ફોર્મ ભરવાની તારીખ:
૧૫ એપ્રિલ, ૨૦૨૬ થી ૨૪ એપ્રિલ, ૨૦૨૬
🌐 અરજી કરવા માટે વેબસાઇટ: https://t.co/AY62E1uU8r
@PMOIndia l @CMOGuj l @InfoGujarat
માન @Rivaba4BJP જી આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે ટેટ ૧ શિક્ષકોની ભરતી જાહેર કરવા બદલ @Bhupendrapbjp જીની સરકારનો આભારી છું. @sanghaviharsh જી આજે ૩૮ વર્ષ પૂર્ણ થયા છે અને મેરિટ ૭૧ છે. વય મર્યાદામાં છુટછાટ આપજો @CMOGuj જેથી હું શિક્ષક બની શકું.
#happy_birthday
🖤