આજ રોજ તારીખ 25/02/2026 ના રોજ હરીક્રિષ્ના હાઇટ્સ ફ્લેટ, પીપલગ રોડ, નડિયાદ ખાતે નડિયાદ મહાનગરપાલિકા ના સ્ટાફ તેમજ ITC મિશન ની ટીમ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26 અંતર્ગત ITC મિશન સુનહરાકલ પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો જેમાં તેના સ્થાનીકો/રહીશો/નાગરિકોને સૂકો કચરો તથા ભીનો કચરો બાબતે સેગ્રીકેશન કરવા અંગે જાગૃતિ લાવવા સમજણ આપવામાં આવેલ હતી.
#સ્વચ્છ શહેર સુંદર શહેર
@Bhupendrapbjp@CMOGuj@collectorkheda@InfoGujarat@infokhedagog@Pankajbhaidesai
ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે પગભર કરીને આત્મનિર્ભર બનાવવાના શુભ આશય સાથે DAY-NRLM યોજના અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કેશ ક્રેડિટ કેમ્પમાં મહિલાઓને વિવિધ આર્થિક સહાયથી લાભાન્વિત કર્યા.
આજ રોજ લોક લાડીલા માન.ધારાસભ્યશ્રી કેતનભાઈ ઇનામદાર વડોદરા જિલ્લાના સાવલી- દેસરને તમામ ગુજરાત રાજ્યના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના Admin અને BLA મહેકમના કર્મચારીઓ વતી પગાર વધારા અને કાયમી કરવાની રજૂઆત કરવામાં આવી. જેમાં તેઓ દ્વારા સરકારમા રજૂઆત કરવા જણાવેલ છે. સમાન કામ સમાન વેતન.
તા. ૦૯-૦૬-૨૦૨૨ ના રોજ જિલ્લા ગ્રા.વિ એજન્સી ના ના.ચીશ્રી બી.એલ.ઠક્કર, રૂટસેટ સંસ્થા ના ડાયરેક્ટરશ્રી અજય પાઠક સાહેબ,NRLM યોજનામાં ડી.એલ.એમશ્રી મધુબેન પરમાર ધ્વારા મેળામાં ભાગ લેનાર સખીમંડળના બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા અને આ રીતે મેળાનું સમાપન કરવામાં આવેલ છે.