છેલ્લા એક અઠવાડીયા થી અમુક અસામાજિક તત્વો વિડીયો મારફતે મને ધાક ધમકીઓ અને મારા પરીવાર ને ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે, સાથે મારી સામાજિક છબીને ખરાબ કરવા મને બદનામ કરવા ના ઈરાદે કાવતરૂ રચી રહ્યા છે, માટે જે તત્વો આવુ કામ કરી રહ્યા છે એમના વિરોધમા તાત્કાલીક કડક કાર્યવાહી કરવામા આવે એવી જિલ્લા પોલીસ વડાને વિનંતી છે! @SPWestKutch@dgpgujarat
ગુજરાતે 31 વર્ષ ભાજપને આપ્યા કચ્છે 6 ધારાસભ્ય અને સાંસદ ભાજપને આપ્યા તમામ તાલુકા પંચાયત ભાજપને આપી જિલ્લા પંચાયત ભાજપને આપી, તેમ છતાંય 2 મહીના ઘર માટે 300 પરીવાર ને ધરણા કરવા પડ્યા, ગાંધીધામ થી 65 કિલોમીટર ભુજ હિજરત પગપાળા આવવા પર ભાજપ સરકારે મજબૂર કર્યુ, ભૂખહડતાલ કરવા પર ભાજપ સરકારે મજબૂર કર્યુ! હવે ભુજ થી ગાંધીનગર હિજરત કરવા પર મજબૂર ના કરશો!
@PMOIndia@CMOGuj@collectorkut@KutchDdo@VinodChavdaBJP@maltibenbjp
ગાંધીધામ ના 300 ગરીબ હિંદુ પરીવારો ને ઘર આપો
આ ગાંધીધામ મનપા નો કોર્પોરેટર કહે છે કે જમીન આપવાની સત્તા કલેક્ટર પાસે છે, અને કલેક્ટર કહે છે કે મારી પાસે સત્તા નથી! એકબીજા ઉપર ઢોળી રહ્યા છે! ગાંધીધામ મા દુકાનો માટે KPT જમીન આપી સકે તો 300 ગરીબ પરીવારો માટે માત્ર 10 એકર જમીન આપી સકે છે જો ગાંધીધામ મનપા KPT ને લેખિત રજૂઆત કરે તો!
બાકી ગાંધીધામ ના ધારાસભ્ય તો હવે લખપત ના મુદા ઉઠાવી રહ્યા છે, લાગે છે અનામત ત્યા જવાની છે..?
@PMOIndia@CMOGuj@collectorkut@KutchDdo@VinodChavdaBJP@maltibenbjp@BBCHindi@GSTV_NEWS@saXamNews
#कच्छ
आदिपूर मे 700 गरीब मजदूर परिवार के घर तोडनेकी गांधिधाम मनपा ने नोटिस जारी करी उसके विरोध मे आज हजारो लोगो के साथ गांधिधाम मे रेली आयोजित कर मनपा को ओर स्थानिक MLA को ग्यापन दिया गया, जबकी मनपा के कमीश्नर ओर स्थानिक MLA उपस्थित नही रहे। यदी गरीबो के घर टुटे तो भाजपाई यो ने जमीन हडप रखी हे वे पहले खाली कराए ओर भाजपाईओ मे दंम हेतो पूरे कच्छमे जो गायो के लिए आरक्षित रखी गई जमीन हे वो खाली करके दिखाए!
@PMOIndia@CMOGuj@collectorkut@InfoGujarat@infokutchgog@nirbhaynews1@maltibenbjp@VinodChavdaBJP
કચ્છમા આખુ તંત્ર લોલમ લોલ ચાલી રહ્યુ છે,
આર્ચેન જેવી કંપનીઓ કચ્છના ગરીબ લોકોને દબાવી ગુલામ બનાવી રાખવા માંગે છે કોઈ પણ મજુર પોતાના હક્ક અધિકાર માટે અવાજ ઉઠાવે તો એમને નોકરી ઉપર થી કાઢી નાખવામા આવે છે, લેબર કમિશનર કાઈ કરી સકતા નથી આવી તે કેવી મજબૂરી છે કે તંત્ર કંપનીઓ સામે નતમસ્તક બની ગયુ છે..?
જનતા પરેશાન છે તંત્ર જાગે નહીતર નેતાઓ ની જેમ તંત્ર ઉપરથી જનતા નો વિશ્વાસ ઉઠી જશે હું માનુ છુ ત્યા સુંધી તંત્ર મા બેઠેલા 30% અધિકારીઓ હજુ પણ સારા છે એમની પાસે અપેક્ષા રાખીસ કે કંપનીઓ ના અત્યાચાર સામે મજુરો ને ન્યાય અપાવસો!
@CMOGuj@collectorkut@SPWestKutch
ખાંનગી કંપનીઓ કચ્છના લોકલ મજુરો સાથે અન્યાય કરે છે, કોન્ટ્રાકટરો મજુરોનુ સોષણ કરે છે મારી @collectorkut ને વિનંતી છે આ મુદે આપ ચોક્કસ નિર્ણય લ્યો નહીતર કચ્છના લોકલ માણસોનુ સોષણ વધતુ જશે...
ન છુટકે અમને કંપનીઓ અને કોન્ટ્રેક્ટરો ના વિરોધમા આંદોલન કરવા પડશે..
@CMOGuj@InfoGujarat@infokutchgog@SPWestKutch
RTI ની માહીતી પ્રમાણે પોલીસ બંદોબસ્ત આર્ચન કંપની દ્વારા રાખેલ નથી એની સ્પષ્ટતા થઈ ગઈ છે
આર્ચેન કંપનીના ગરીબ મજુરો ના હક્ક અધિકાર માટે આર્ચન કંપની સામે આંદોલન કર્યુ ત્યારે આ તારીખો મા 13-10-2025,10-11-2025,17-11-2025,28-11-2025 ના રોજ પોલીસ બંદોબસ્ત આર્ચન કંપની દ્વારા માગેલ નથી, તો ઉપરની તારીખોમા આર્ચન કંપનીના ફેવરમા આટલો મોટો પોલીસ બંદોબસ્ત કોના કહેવા થી રાખવામા આવેલ હતુ અને ગરીબ મજુરોના હક્ક ની લડતમા કોણ છે જેણે તકલીફ થઈ છે..?
મારો સિંધો સવાલ જખૌ મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી ને
@dgpgujarat@collectorkut@SPWestKutch
મને તોડી નાખવાની ધમકી આપનાર PSI ડાંગર ની હજુ બદલી થઈ નથી કેમ..?
જખૌ આર્ચન કંપનીના ગરીબ મજુરોના હક્ક માટે આંદોલન દરમિયાન 200 જેટવા લોકોની વચ્ચે જખૌ PI અને કોઠારા PSI ની હાજરીમા જેનો વિડીયો ફુટેજ પણ અવેલબલ છે એવામા વાયોર પોલીસ સ્ટેશન ના PSI ડાંગર ની તાત્કાલિક ધોરણે સસ્પેન્સ કરવામા આવવુ જોઈએ પણ આજ દિન સુંધી વાયોર PSI ડાંગર ની બદલી પણ નથી થઈ એથી એવુ માની લેવુ કે પોલીસ તંત્ર ભાજપ ની સત્તા સામે નતમસ્તક છે..?
મારી વિનંતી છે @SPWestKutch@dgpgujarat@collectorkut ને આ અધિકારી ઉપર ફરિયાદ દાખલ કરવામા આવે અને આને સસ્પેન્ડ કરવામા આવે!
જખૌ જેટી પર સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો, તંત્ર પાસે સઘન તપાસની માંગ
કચ્છ:
જખૌ જેટી સરહદી વિસ્તાર હોવાના કારણે અતિ સંવેદનશીલ ગણાય છે, ત્યારે અહીં ગંભીર સુરક્ષા બેદરકારી સામે આવી રહી છે,
મળતી માહિતી મુજબ જખૌ જેટી વિસ્તારમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ ખુલ્લેઆમ દોડે છે, તેમજ લાયસન્સ વગરના ડ્રાઈવરો વાહનો ચલાવતા હોવાનું સામે આવ્યું છે. વધુમાં, પોર્ટ ઉપર આર્ચેન કંપનીમાં કામ કરતા અનેક વર્કરો પાસે કંપની દ્વારા માન્ય ઓળખપત્ર (આઈ-કાર્ડ) આપવામાં આવ્યા નથી, જે સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર મુદ્દો છે.
આ મામલે તંત્રને સઘન તપાસ હાથ ધરવાની માંગ કરીએ છીએ અને આર્ચેન કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરૂ છુ,
જો તાત્કાલીક ધોરણે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો દેશના જાગૃત નાગરિક તરીકે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
@CMOGuj@collectorkut@SPWestKutch@infokutchgog@InfoGujarat