Dear Team India,
Your talent and determination through the World Cup was noteworthy. You've played with great spirit and brought immense pride to the nation.
We stand with you today and always.
अहमदाबाद के सरकारी दफ्तर में बड़े साहब ने कहा, मुझसे पूछे बिना ऑफिस में नाश्ता क्यों मंगवाया !?
अब क्लास-2 और क्लास 3 के अफसरों ने अर्जी लिखकर पूछा- " कल दालवड़ा मंगवाना हैं तो ऑर्डर कर दे क्या? "
ऑफिस में दालवड़ा मंगाने के लिए लिखा गया परमिशन लेटर वायरल
#Gujarat#Ahmedabad
આ કે તે ભરતી આવવાની છે તેવી અફવાઓના આધારે વિદ્યાર્થીઓ કોચિંગના ખર્ચા ન કરે, આદિકૃત જાહેરાતની રાહ જુએ. આમ પણ ભરતીઓમાં જાત મહેનત કરનાર વિદ્યાર્થીઓ જ વધુ સફળ થતાં હોય ��ે. પૂર્વ તૈયારી રૂપે એનસીઆરટી જીસીઆરટી ના પુસ્તકો વાંચતા રહે.
ખરેખર તો કોચિંગની આવશ્યકતા જ નથી.
ये गुजरात भाजपा के मॉडल की तस्वीर है !
२८ साल भाजपा को वोट देने का परिणाम लोगों को मिल रहा है !
ऊना में महिला को प्रसूती के लिए खटिया से नदी पार करवा रहे है ! सरकारी अस्पताल में ठीक से जवाब नहीं दिया तो निजी अस्पताल लेकर जा रहे है !
यहाँ सरकार,MLA,एमपी सब भाजपा के है !
અરવિંદ કેજરીવાલજી એ ગુજરાતના શિક્ષણ મોડલ વિશે જે કહેલું એ જ IAS અધિકારીએ કહી દિધું...👇
ગુજરાત રાજ્યના છોટા ઉદેપુર ખાતે યોજા��ેલા શાળા પ્રવેશોત્વ બાદ IAS ડો.ધવલ પટેલે શિક્ષણ સચિવને પત્ર લખીને જણાવ્યું હતુ કે,
👉🏻 અહીંનું શિક્ષણ નિમ્ન કક્ષાનું છે.
👉🏻 ધોરણ 4ની બાળકીને 15+14કરવાનું જણાવ્યું તો ગણવાને બદલે રડવા લાગી
👉🏻 વિદ્યાર્થીઓ અજવાળું, દિવસ જેવા સાદા શબ્દોના પણ વિરોધી શબ્દો આપી શકતા નથી
👉🏻 ધોરણ-8માં ભણતી વિદ્યાર્થીની ભારતના નકશામાં હિમાલય કે ગુજરાત કઈ બાજુ આવેલા છે તે પણ જણાવી શકતી નથી.
👉🏻 ધોરણ-5ના વિદ્યાર્થીઓ સહેલા બાદબાકી પણ ગણી શકતા નહોતા,
👉🏻 વિદ્યાર્થીઓએ વાર્ષિક પ્રશ્નપત્રની જવાબવાહીમાં લીબું શરબત બનાવવાની આખી રીત અંગ્રેજીમાં હતી અને શું સૂચના આપી હતી તે પણ વાંચવામાં અસમર્થ હતા.
👉🏻 ધોરણ-8ને પાસ કરીને 9માં ધોરણમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે એક ઘનની લંબાઈ 10 સેમી હોય તો પૃષ્ઠફળ શોધો.
👉🏻 ધોરણ 6 ધોરણના વિદ્યાર્થીને 34+12ના સરવાળાનો જવાબ 38 આપ્યો હતો
ગુજરાતના આદિવાસી સમાજના બાળકોને મળી રહ્યું છે સડેલું શિક્ષણ
વાહ! પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓનું કરે છે મનોરંજન, વીડિયો થયો વાયરલ
'શિક્ષક કભી સ���ધારણ નહીં હોતા' આ કહેવત તો બધાએ સાંભળી હશે પણ સાબરકાંઠાના ઇડર પ્રાથમિક શાળાના એક શિક્ષક જ્ઞાન સાથે ગમ્મત આપવાનું કામ કરી રહ્યાં છે. ઇડર પ્રાથમિક શાળા-1ના શિક્ષક હિતેશ પટેલ બાળકોને ડાન્સ સાથે મનોરંજન પુરૂ પાડી રહ્યાં છે.
#viralvideo #GSTV #GSTVNEWS #Gujaratinews
ફિક્સ પેના પગારની પુનઃ સમીક્ષા કરો.. સચિવાલયના 553 થી પણ વધુ અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારને 57 પાનાનો પત્ર લખ્યો. છ વર્ષમાં નિયમિત કર્મચારીઓનો 61% પગાર વધ્યો તો ફિક્સ પે ના કર્મચારીનો શું વાંક? નિયમિત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો પણ ફિક્સ પ�� ના કર્મચારીઓને કાંઈ નહીં
સામાન્ય વરસાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ ધોવાઇ ગયો
હિંમતનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ ધોવાઇ ગયો હતો. સાબરડેરી પાસે બ્રિજનો એક ભાગ સામાન્ય વરસાદમાં તૂટી પડ્યો હતો. પાંચ વર્ષથી ચાલતી કામગીરી હજુ પૂર્ણ થઇ નથી. મોતીપુરા વિસ્તારમાં પણ પાણીની લાઇન ધોવાઈ ગઈ હતી. ચિલોડા- શામળાજી હાઇવે નવીનીકરણની કામગીરી પહેલાથી જ વિવાદિત રહી છે.
#Rain #GSTV #GSTVNEWS #Gujaratinews
સરજી, ત્રણ ઇન્ટરવ્યુ આપ્યા બાદ મળેલ, સારા પરિણામ પછી પણ એક વાતનો હંમેશા અફસોસ રહેશે કે ઇન્ટરવ્યુ પેનલમાં દાસા સર ન આવ્યા. એક મોકો હોય છે તમારી પેનલમાં ઇન્ટરવ્યુ આપવું. @dineshdasa1
જગતના નાથ જગતના રખોપા રાખે એવી અરજ સાથે જગતમંદિર પર બે ધજા ફરકાવાઈ.
સંભવિત ચક્રવાત સામે હરહંમેશની જેમ જ દ્વારકાધીશ સૌનું રક્ષણ કરશે.
🙏🏻જય દ્વારકાધીશ 🙏🏻