માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના નેતૃત્વમાં ગુજરાતમાં 'નમો ડ્રોન દીદી યોજના' ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક આત્મનિર્ભરતાના નવા અવસર લઈને આવી
@GlpcLivelihood
Namo Drone Didi-Amareli_LOW_04.mp4
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે રાજયકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન પ્રજાજનોની રજૂઆતો-સમસ્યાઓ સાંભળી હતી તેમજ તેના સુચારુ અને ઝડપી નિવારણ માટે સંબંધિત વિભાગોના સચિવો અને સંબંધિત જિલ્લા-શહેરી તંત્રવાહકોને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ‘સ્વાગત’ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરે આવતી નાગરિકોની રજૂઆતોનું સ્થાનિક સ્તરે જ નિવારણ લાવવાનો પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા જિલ્લા અને તાલુકા તંત્રવાહકોને સૂચન કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સાપુતારા ખાતે મેઘ મલ્હાર પર્વનો થશે શુભારંભ.
તા.29 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી ચાલનારા આ પર્વમાં અચૂક પધારો અને વરસાદના વધામણાં કરતા આ પર્વનો આહલાદક અનુભવ કરો.
#MonsoonFestival#MeghMalharParv
અતિવૃષ્ટિ કે પૂરની સ્થિતિમાં જાનમાલનું નુકસાન નિવારવા જરૂરી તમામ સાવચેતીના પગલાં લઈએ અને સલામત રહીએ.
આપત્તિ વ્યવસ્થાપન માટે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓ તેમજ માર્ગદર્શિકાનું પાલન કરવું તેમજ રાહત-બચાવની કામગીરીમાં તંત્રને સહયોગ આપવો એક જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત તાઇવાનના મુંબઈ સ્થિત ઇકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટરના ડાયરેક્ટર જનરલ શ્રી હોમર સી.વાય.ચંગે ગાંધીનગરમાં લીધી હતી. ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2024’માં સહભાગી થવા આવેલા શ્રી હોમરે આ કોન્ફરન્સના ઉદઘાટન સત્ર બાદ મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રી સાથે વન ટુ વન બેઠક યોજીને ગુજરાત સાથે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ટ્રેડ રિલેશન્સ વધારવા તત્પરતા દર્શાવી હતી. આ ઉપરાંત તેમણે તાઈવાનના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરવા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધુ સંગીન બનાવવા ગુજરાતમાં તાઇવાનની સ્ટેટ ઓફીસ શરૂ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી તે માટે ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગનો અનુરોધ પણ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ તાઈવાનના શિન્સુ સાયન્સ પાર્ક જેવી અદ્યતન સુવિધાઓ ધરાવતા સેમિકોન સિટીનું ધોલેરામાં નિર્માણ કરવામાં તાઇવાનનું માર્ગદર્શન અને એક્સપર્ટિઝનો લાભ મળે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધવા ઈચ્છે છે તેમ જણાવ્યું હતું. તેમણે સેમિકન્ડક્ટર ઉપરાંત હાઇ-એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોના વિકાસ માટે ધોલેરા અને સાણંદમાં રહેલી સંભાવનાઓનો પણ લાભ લેવા તાઇવાન પ્રતિનિધિ મંડળને અનુરોધ કર્યો હતો.
Gujarat is proud to have a rich heritage of art and culture. Beautiful fabric art pieces crafted by the master artisans of Gujarat are adored world over.
While meeting His Majesty the King of Bhutan Jigme Khesar Namgyel Wangchuck, I welcomed him with the traditional Bhujodi shawl and a Rogan painting.
Bhujodi shawl, made by the skilled weavers of Kutch is known for its high quality of fabric, intricate design and sheer beauty. While the Rogan is form of art in which beautiful motifs and images are drawn on fabric using uniquely made oil paints.
The warmth and the colours in these pieces of arts are symbolic to the special bond shared by Gujarat and Bhutan.
▶️ સાબરકાંઠા જિલ્લામાં #sicklecell અંતર્ગત જનજાગૃતિ કેળવવાના ઉમદા પ્રયાસ રૂપે રંગોળી પુરી ગ્રામજનો ને વિશેષ જાણકારી આપવામાં આવેલ.
✳️ શાળાના બાળકો પણ ઉત્સાહથી આ કામગીરીમાં જોડાયેલ...
#rangoli#sicklecell#sicklecellAwarness
19, જૂન..વિશ્વ સિકલસેલ દિવસ
માન. જિલ્લા કલેક્ટરશ્રી, નૈમેષ દવે સાહેબશ્રી નો જિલ્લાના પ્રજાજનોને સિકલસેલ દિવસ અંતર્ગત સંદેશ.. 🙏🏼
#SicklecellAwarness#sicklecell
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત 4 /6 /24 ના રોજ યોજાનાર મત ગણતરી સંદર્ભે કલેકટર કચેરી અને મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે શિક્ષકો તેમજ અધિકારીશ્રીઓને ETPBS ને લગતી કાઉન્ટિંગ ની તાલીમ આપવામાં આવી.@CEOGujarat@ECISVEEP
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ના મતદાન પ્રસંગે ઇડર વિધાનસભા મતવિસ્તાર ના પ્રાથમિક શાળા નંબર ત્રણ પોલિંગ સ્ટેશન ખાતે બુથ વિઝીટ કરવામાં આવી.@CEOGujarat@ECISVEEP
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ના મતદાન પ્રસંગે પીવીજીટી કાથોડી પરિવારે ગોલવાડા ખાતે પ્રથમ વાર પોતાનો કિંમતી મત આપ્યો હોવાનું જણાવે છે.@CEOGujarat@ECISVEEP
આજરોજ મતદાનના અવસરે બપોરે 1:00 કલાકે પરિવાર સાથે મતદાન કરવા ગયેલ,તમામ મતદારોને વિનંતી કરવામાં આવે છે કે હીટ વેવના કારણે તમામ પ્રકારની તકેદારી રાખવી અને મતદાન કરવા અવશ્ય જવું, મતદાન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવે છે.
--
Collector Sabarkantha
# beat the heat