મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બનાસકાંઠા બનાસકાંઠા અને વાવ - થરાદ જિલ્લામાં ૧૧ હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કાર્યરત કરાયા No Mapping અને EF મતદારો માટે પુરાવા જમા કરાવવા ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ
@CMOGuj@InfoGujarat@CollectorBK
આજ રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધિ અન્વયે રાજકીય પક્ષો ની બેઠક કરવામાં આવી જે અંતર્ગત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ દ્વારા પ્રતિસાદ આપતો Testimonial video @CEOGujarat@ECISVEEP
માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક કરી અને મતદારયાદી ખાસ સઘન સુધારણા(SIR) અંતર્ગત તૈયાર થયેલ મુસદ્દા મતદારયાદી(draft roll) ની તથા મૃત્યુ પામેલ/ગેરહાજર/કાયમી સ્થળાંતર કરેલ મતદારો ની વિગત દર્શાવતી યાદી ની નકલ તેઓને આપવામાં આવી.
@GujaratCeo