આજથી પ્રારંભ થતા નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરોત્તર વધારો થાય, દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય તથા આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી હાર્દિક શુભકામનાઓ💐💐
🪔🪔નૂતન વર્ષાભિનંદન🪔🪔
🤝🤝નવા વરહના રામ રામ🤝🤝
🙏જય દ્વારકાધીશ🙏
#HappyNewYear
આજથી શરૂ થઈ રહેલ નવરાત્રી પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐
મા જગદંબા આપ તથા આપના પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ અને નિરોગી આયુષ્ય પ્રદાન કરે તથા જીવનમાં દરેક ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરાવે એવી મા જગતજનનીને પ્રાર્થના🙏
🔱 જય અંબે 🔱
#નવરાત્રી#नवरात्रि2024#Navratri2024
🪔#નૂતનવર્ષાભિનંદન🪔
મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના સહ પરિવારને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરોત્તર વધારો થાય, દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય તથા આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી હાર્દિક શુભકામનાઓ💐
🪔શુભ દીપાવલી🪔
#દિવાળીના શુભ અવસર પર આપ અને આપના પરિવારને હાર્દિક શુભેચ્છાઓ💐💐
પ્રકાશનું આ પર્વ આપ અને આપના પરિવારમાં સુખ,શાંતિ,શક્તિ, સંપતિ, સંયમ, સફળતા, સમૃદ્ધિ, સંસ્કાર, સ્વાસ્થ્ય, સન્માન અને સ્નેહ સદા વધતા રહે એવી શુભેચ્છાઓ🙏
#HappyDiwali#दिपावली
મોરબી ઝુલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની માહિતી ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ, મોરબી ફોન નં.(02822)243300 અથવા જામનગર ફોન નં.(0288)2553404 પર આપવા વિનંતી. જેથી બચાવની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.
@CMOGuj@sanghaviharsh@pkumarias
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના સંદર્ભમાં રાહત કાર્ય માટે જામનગરમાંથી તબીબોની-૨૨, આર્મી, એરફોર્સ તથા નેવીની-૭, મહાનગરપાલીકાની-૩ તથા અન્ય-૫ મળી કુલ-૩૭ ટીમ જીલ્લા વહીવટી તંત્ર જામનગર દવારા તાત્કાલીક મોરબી વહીવટી તંત્રની મદદ માટે રવાના કરવામાં આવેલ છે.
@CMOGuj@sanghaviharsh@pkumarias
🪔🪔 #નૂતન#વર્ષાભિનંદન🪔🪔
*આપને તથા આપના પરિવારને મારા તથા મારા પરિવાર તરફથી નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. આ નવું વર્ષ આપના તથા આપના પરિવારમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ તથા આરોગ્યમય બન્યું રહે તેવી ભગવાનશ્રી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના સહ આપ સર્વેને #નવાવર્ષનીહાર્દિકશુભકામનાઓ 🤝💐