@Hasmukhpatelips સાહેબશ્રી 11 તારીખની 79 AEE GPCB ની પરીક્ષા આપના સમય મુજબ લેવાવાની છે કે પછી તેમાં કોઈ ફેરફાર છે?? સાહેબ પરીક્ષા ની છેલ્લી ક્ષણો માં વિદ્યાર્થીઓ મુંઝવણ માં છે સ્પષ્ટતા આપવા વિનંતી
જય ભારત
@patelrohit2545 @Hasmukhpatelips@ArvindVora20@GPSC_OFFICIAL@Hasmukhpatelips સાહેબશ્રી અગાઉ આ જ પરીક્ષા ના કારણે 27 તારીખ ની બધી પરીક્ષા gpsc એ બદલી હતી તો આ વખતે High court ને તારીખ બદલવાનો મોકો મળવો જોઈએ gpsc એ તો 2મહિના પહેલા થી તારીખ જાહેર કરેલ હતી એજ દિવસે HC દ્વારા પરીક્ષા રાખવી એ યોગ્ય નથી HC એ તારીખ બદલવા વિનંતી
માનનીય સાહેબશ્રી,અમારે BEસિવિલ(GTU)5th સેમમાં Environment Engineeringવિષય મુખ્ય વિષય તરીકે હતો જ અને electiveમાં earthquakeઅનેdisaster બને વિષય જ હતા તેમાંથી અમારી કોલેજેdisaster રાખ્યો હતો,તો અમે આ ભરતીમાંલાયક ઠરીશું કે નહીં?
જલ્દીથી દ્વિધા દૂર થાય એવી અપેક્ષા
@Hasmukhpatelips
At 11 AM tomorrow, 11th September the Lokarpan of Sardardham Bhavan will take place via video conferencing. The Bhoomi Pujan of Sardardham Phase – II Kanya Chhatralaya will also be held. https://t.co/8fAGF2HFTc
સ્ટ્રેચર માં સુવડાવીને લઇ જનાર રામ હતો કે રહીમ ?
ઈન્જેકશન આપનાર નર્સ મીના હતી કે મુમતાઝ?
જમવાનું આપનાર વોર્ડબોય પાર્થ હતો કે પરવેઝ ?
ટ્રીટમેન્ટ આપનાર Dr. સોહમ હતો કે સોહિલ?
જો અત્યારે આ સવાલ મન માં ઉભો નથી થયો
તો હવે ક્યારેય સિયાસત ની આ શતરંજ ચાલ માં નો ફસાતા
જય જય ગરવી ગુજરાત....
દેશ અને વિશ્વની દિવાદાંડી સમી ખમીરવંતી માતૃભૂમિ ના ગર્વિષ્ઠ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ,
ગુજરાતના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર મહાપુરુષોને હૃદયપૂર્વક શત શત પ્રણામ.
#ગુજરાતસ્થાપનાદિવસ#GujaratSthapanaDivas