હા અમે પોલીસ, લોકો ગમે તેવું અમારા વિશે ખરાબ બોલે તો પણ તમારી ખરાબ પરિસ્થિતિ માં જીવના જોખમે પણ તમારી સાથે હંમેશા ઊભા રહીશું.
@GujaratPolice@dgpgujarat
ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને !
એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને.
એ બધાં જે આજે રડે છે મોત પર,
એ બધાંયે જિન્દગી આખી રડાવ્યો છે મને.
આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી @mansukhmandviya જીને The Economic Times Business Reformer of the Year Award પ્રાપ્ત થવા બદલ ખુબ ખુબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું.
ભારતીય ઇતિહાસના દિવ્ય પુરુષ હિન્દૂ હૃદય સમ્રા��� વિદેશી આક્રમણ વખતે ભારતીય સંસ્કૃતિના રક્ષણ કરવાના હેતુ થી આજીવન સંઘર્ષ કરનાર મહાન યોદ્ધા શ્રી મહારાણા પ્રતાપનુ આજે ઇડર નગરપાલિકા દ્વારા ��િલોડા ત્રણ રસ્તા ઉપર ભવ્ય પ્રતિમાના અનારાવણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ.
પોતાના વિચારોને વશમાં રાખો, કારણકે... એ તમારી વાણી બનશે.
પોતાની વાણીને વશમાં રાખો, કારણકે... એ તમારી કર્મ બનશે.
પોતાના કર્મોને વશમાં રાખો, કારણકે... એ તમારી આદત બનશે.
પોતાની આદતોને વશમાં રાખો, કારણકે... એ તમારું ચરિત્ર બનશે.
તમારા ચરિત્રને વશમાં રાખો, કારણકે... એ તમારું ભાગ્ય બનશ
જો તમે ઈચ્છતાહો કે તમારી 'અંતિમ' વિદાય પછી પણ લોકો તમને 'યાદ' રાખે તો, કા તો 'વાંચી' શકાય તેવુ 'લખતા' જજો, અથવા તો તમારા વીશે 'લખી' શકાય તેવુ કઇક 'કામ' કરતા ��જો....!!!-
યુવાઓના પ્રેરણાસ્ત્રોત અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી ને જન્મદિવસની અનેકાનેક શુભકામનાઓ...🎉🎉
#HBDHarshSanghavi#SVGRYB@sanghaviharsh
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી જીના આદરણીય માતાજી હીરાબાના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. માતા એ વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક છે, જેને ગુમાવવાનું દુઃખ નિઃશંકપણે વિશ્વનું સૌથી મોટું દુઃખ છે.