બહુચરાજી ગ્રામ પંચાયત ને બદલે નગરપાલિકા બની..... ખૂબ ખૂબ અભિનંદન........
એક કિલોમીટર થી નવ કિલોમીટર સુધી માં સાઈઠ ગામ નું મધ્ય બિંદુ એટલે હલધરવાસ ,,,,
હલધરવાસ માં જનકલ્યાણ કારી ઓફીસો બને તો સામાન્ય પ્રજા ના પૈસા અને અઢળક સમય ની બચત થાય...
હલધરવાસ ને તાલુકોબને
શિક્ષક દિવસ ની હાર્દિક શુભકામના ઓ,,
હલધરવાસ શિક્ષણ જગતના તમામ શિક્ષક ગુરુજનો શિક્ષક દિવસે નમન , કોટી કોટી વંદન ,
વિશેષ જીવન ના હર એક દિવસે શિસ્ત નો પાઠ ના ભાગ રૂપે યાદ આવતા સ્વ n.b.sir ,,,
દિવસ દરમિયાન શટૅ નું ઉપર નું બટન ખુલ્લું હોય તો તાત્કાલિક લગાવી દેવુ.
પૂર્વ દિશામાં વહેતી વાત્રક નદી ના કિનારે ભૃગુઋષિ,ચવનઋષિ, અને પરાશર ઋષિ ના દેવસ્થાનો બિરાજમાન છે.આજ પવિત્ર દિવસે એટલે , ઋષિ પંચમી સામા પાંચમ સનાતન સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તમામ ઋષિ દેવ ને નમન, વંદન,
ગુજરાત સરકાર શ્રી ને વિનમ્ર ભાવે જણાવવાનું કે,,,,, મધ્ય ગુજરાત માં ખેડા જિલ્લામાં હલધરવાસ ને તાલુકો બનાવવા માંગણી છેલ્લા ત્રણ દાયકાથી છે... હલધરવાસ ને તાલુકો બનાવી ને ચાલીશ થી વધુ ગામો ની આકાંક્ષા અપેક્ષા પૂર્ણ કરવા વિનંતી..
ગુજરાત સરકાર શ્રી ને વિનમ્ર ભાવે જણાવવાનું કે,,,,, મધ્ય ગુજરાત માં ખેડા જિલ્લામાં હલધરવાસ ને તાલુકો બનાવવા માંગણી છેલ્લા ત્રણ દાયકાથી છે... હલધરવાસ ને તાલુકો બનાવી ને ચાલીશ થી વધુ ગામો ની આકાંક્ષા અપેક્ષા પૂર્ણ કરવા વિનંતી......