તા.૩૧/૧૨/૨૦૨૩ ના રોજ કલાક ૧૮:૦૦ વાગ્યા થી અઠવાગેટ થી એસ.કે.નગર સુધીના વિસ્તારના BRTS તેમજ સીટી બસ સેવા સ્થગિત કરવા અન્વયે પોલીસ વિભાગ દ્વારા જણાવેલ. જે અન્વયે તા.૩૧/૧૨/૨૦૨૩ના રોજ સાંજે ૧૮:૦૦કલાકે થી નીચેના BRTS તથા સીટીબસ રૂટોને કરટેલ/બંધ કરવામાં આવનાર છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી આજે રાત્રે જરૂરિયાત પ્રમાણે 1 લાખ ક્યુસેક સુઘી પાણી છોડવામાં આવશે. નાગરિકોને તેની નોંધ લેવી અને બીજી કોઈ અફવાઓ ધ્યાને ન લઈ પેનિક ન થવા વિનંતી. પાણી છોડવાના લીધે હાલ હરિપુરા અને કોસાડી કોઝવે અવરજવર માટે બંધ કરેલ છે. @CMOGuj@pkumarias
હવામાન ખાતા દ્વારા સુરત જિલ્લામાં તા. 11 થી 12 ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) , તા. 13 થી 14 ભારેથી અતિ ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ), તા. 15 ભારે વરસાદ (યેલો એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે. જેથી તમામ નાગરિકો સતર્કતા રાખે તથા બિનજરૂરી પ્રવાસ ટાળે.
#climatechange#BeAlertBeSafe
It is always tough to say good bye…and when it comes to @sudhirchaudhary dada from whom we always learnt many things since from 2004.Very emotional and touching moments we felt today.Had a great time with you sir and will never forget what I learnt from you. All the very best.