ભારતના સેમિકન્ડક્ટર વિઝનને વધુ વેગ મળ્યો છે.
દરેક નાગરિકોને, ખાસ કરીને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના નાગરિકોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ગુજરાતમાં કેઇન્સ સેમિકોન પ્લાન્ટના ઉદ્ઘાટન બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ પ્લાન્ટ વૈશ્વિક ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની નિર્ણાયક ભૂમિકાને વધુ મજબૂત બનાવશે અને રોજગારી માટે પણ એક મોટું બૂસ્ટર સાબિત થશે.
ભારત હાઇસ્પીડ કનેક્ટિવિટીના નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યું છે. મોદીજીએ આજે ગુજરાતને ₹5,100 કરોડના ખર્ચે નિર્મિત 109 કિ.મી. લાંબા અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેની ભેટ આપી છે. આ 4-લેન એક્સપ્રેસવે પ્રાદેશિક કનેક્ટિવિટીને નવી ગતિ આપશે. સાથે જ, આનાથી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) અને ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી હાઇસ્પીડ કનેક્ટિવિટી, આર્થિક પ્રવૃત્તિ, રોજગાર અને પ્રવાસનને વેગ મળશે.
8,931 days of unwavering service - Shri @NarendraModi’s journey stands as a testament to leadership rooted in dedication, duty, and devotion to the nation.
#PradhanSevakModi
Today, we bow in reverence to the brave sons of Bharat Mata, Bhagat Singh, Rajguru and Sukhdev. Their martyrdom for the nation remains etched in our collective memory.
At a young age, they displayed extraordinary courage and an unshakable commitment to the cause of India’s freedom. Undeterred by the might of colonial rule, they chose the path of sacrifice with conviction, placing the nation above their own lives. Their ideals of justice, patriotism and fearless resistance continue to ignite the spirit of countless Indians.
“सुरासम्पूर्णकलशं रूधिराप्लुतमेव च।
दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥”
नवरात्रि के चतुर्थ स्वरूप शक्ति स्वरूपा “माँ कूष्माण्डा” के पावन चरणों में श्रद्धापूर्वक नमन।
माँ कूष्माण्डा सृजन की देवी हैं, वे अपने भक्तों को ऊर्जा, समृद्धि और आरोग्यता का आशीर्वाद देती हैं। शक्ति, सृजन और सौभाग्य की देवी माँ कूष्मांडा का आशीर्वाद हम सभी पर बना रहे, यही मंगल कामना है...!!
जय माता दी
"હું મંચ પર બેસું અને મારો કાર્યકર્તા તડકે બેઠો હોય એ મને ના પોસાય!"
છોટાઉદેપુરમાં આયોજિત બૂથ કાર્યકર્તા સંમેલનનો મંડપ ગઈકાલે ભારે પવનના કારણે ક્ષતિગ્રસ્ત થયો, છતાં કાર્યકર્તાઓએ કાર્યક્રમ યોજવા કહ્યું અને ત્યારે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ પણ મંચ છોડી, કાર્યકર્તાઓની હરોળમાં તડકે ઊભા રહી સંવાદ કર્યો.
આ છે ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર - જ્યાં દરેક વ્યક્તિ કાર્યકર્તા છે!
Warm birthday greetings to Union Minister Shri CR Paatil Ji. His dedicated efforts towards strengthening water management and advancing the vision of Har Ghar Jal are helping improve the lives of countless citizens. Wishing him a long, healthy and fulfilling life in service of the nation.
@CRPaatil