પ્રભારી- ગોધરા નગર, જિલ્લા કારોબારી સભ્ય - ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પંચમહાલ,
પૂર્વ ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય- ABVP, પૂર્વ મહાનગર સહમંત્રી- ABVP Vadodara
कहा नहीं, करके दिखाया, हर असंभव को संभव बनाया।
राष्ट्रहित में जो निर्णय लिया, उस पर कभी कदम न डगमगाया।
आंतरिक सुरक्षा को अभेद्य बनाने वाले, कड़े और क्रांतिकारी फैसलों के प्रतीक देश के गृहमंत्री श्री @AmitShah जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ!
#HBDayAmitShah
देश की आंतरिक सुरक्षा को अभेद्य बनाने वाले, कश्मीर के मस्तक से धारा 370 का शूल निकालकर 'एक भारत, श्रेष्ठ भारत' का नया सूर्य उगाने वाले, भारत को नक्सलवाद के अभिशाप से मुक्त करने के संकल्प को सिद्ध करने वाले, करोड़ों कार्यकर्ताओं के प्रेरणास्रोत, देश के यशस्वी गृह एवं सहकारिता मंत्री माननीय श्री @AmitShah जी को जन्मदिवस की अनंत शुभकामनाएं!
आपकी दूरदर्शिता, अदम्य इच्छाशक्ति और कुशल नेतृत्व क्षमता हम सभी को निरंतर राष्ट्र सेवा के लिए प्रेरित करती है।
ईश्वर से प्रार्थना है कि आपको दीर्घायु, उत्तम स्वास्थ्य और यशस्वी जीवन प्रदान करें।
आपका मार्गदर्शन व आशीर्वाद हम पर सदैव बना रहे।
#HappyBDayAmitShah #HBDayAmitShah
राष्ट्र-प्रथम के भाव व अटूट निष्ठा के साथ माँ भारती की सेवा में जुटे राष्ट्रीय स्वयंसेवक संघ के सभी स्वयंसेवकों को @RSSorg के स्थापना दिवस की हार्दिक शुभकामनाएँ।
संघ भारतीय संस्कृति की जड़ों को सींचने, समाज में राष्ट्रभक्ति की अलख जगाने और युवाओं को देश के निर्माण से जोड़ने का भगीरथ कार्य कर रहा है। संघ के स्वयंसेवकों द्वारा देशभर में चलाए जा रहे सेवा कार्य एक सशक्त, समृद्ध व आत्मनिर्भर भारत के निर्माण के संकल्प को निरंतर बल दे रहे हैं।
सेवा, संस्कार व राष्ट्रभक्ति की यह अविरल धारा आने वाली पीढ़ियों के हृदय में स्वदेश-प्रेम की अमर ज्योति युगों-युगों तक प्रज्वलित करती रहेगी।
राष्ट्रीय स्वयंसेवक संघ के स्थापना दिवस की हार्दिक शुभकामनाएँ। 🚩🙏
राष्ट्रसेवा, संस्कार, अनुशासन और राष्ट्रभक्ति के मूल्यों को समर्पित राष्ट्रीय स्वयंसेवक संघ की गौरवशाली परंपरा सदैव राष्ट्र निर्माण की प्रेरणा देती रहे।
#RSS
ગુજરાત સરકારની સમગ્ર શિક્ષા અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ગોધરા તાલુકાની વટલાવ પ્રાથમિક શાળા ખાતે અંદાજીત 72 લાખના ખર્ચે નવ નિર્મિત ૬ (છ) ઓરડાનું લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
આ પ્રસંગે વટલાવ પ્રાથમિક શાળાના નવીન શાળા ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના આ મંદિરનું લોકાર્પણ કર્યું.
આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નિરજકુમાર પટેલ, પંચમહાલ લોકસભા સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, ગોધરા ધારાસભ્ય શ્રી સી. કે. રાઉલજી, વટલાવ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રવિણસિંહ પરમાર તથા
જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી કુસુમબેન સોલંકી સહિત હોદ્દેદારો, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બાળકોને સારું શિક્ષણ મળે અને શિક્ષણનું સ્તર વધુ મજબૂત બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
#SamagraShiksha #Education #Godhra #Vatlav #Panchmahal #Vikas
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૧૦૧ નવા કેન્દ્રોનું લોકાર્પણ અંતર્ગત આજરોજ ઘોઘંબા ખાતે નવા કેન્દ્રના લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં શ્રમિક ભાઈઓને માત્ર ૫ રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી આ યોજના ગરીબ અને શ્રમજીવી પરિવારો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.
આ યોજના થકી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના સંકલ્પને વધુ મજબૂતી મળશે.
#SevaSankalpAbhiyan #ShramikAnnapurnaYojana #BJP #Godhra
डॉ. @NareshDesai_ जी को भारतीय जनता युवा मोर्चा गुजरात का प्रदेश अध्यक्ष नियुक्त किए जाने पर बहुत बहुत बधाई एवं शुभकामनाएँ
मुझे पूर्ण विश्वास है कि आपके ओजस्वी नेतृत्व में गुजरात का युवा मोर्चा संगठन नए आयाम स्थापित करेगा।