બિપરજોય વાવાઝોડાની સંભવિત આફત સામે જરૂરિયાતમંદોને સહાય કરવા માટે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનોને ફૂડ પેકેટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે તેમજ ડૉક્ટર સેલની ટીમ પણ સૂચના પ્રમાણે વિવિધ જિલ્લાઓમાં જવા તૈયાર છે.
- પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી..
#CycloneBiporjoy
સાક્ષરતા જ સુખી સમાજનો પાયો છે. સાક્ષરતા થકી જ દેશ અને રાજ્ય બદીઓથી મુક્ત થઈને સ્વચ્છ, સ્વસ્થ, સુંદર, સમૃદ્ધ બને છે.
આજે “આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ” પર આવો આપણે સૌ ગુજરાતમાં સાક્ષરતાના પૂર્ણ પ્રસાર માટે યોગદાન આપવા સંકલ્પબદ્ધ થઈએ.
અત્યંત કપરા અને અકલ્પનીય દુઃખની ઘડીમાં આપણા નરેન્દ્રભાઈ આપણી પડખે...
એર ઇન્ડિયાના વિમાનની અમદાવાદ ખાતે સર્જાયેલી દુર્ઘટના સ્થળની આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ પાસેથી ઘટના અંગેની તમામ જાણકારી મેળવી હતી.
આજ રોજ સુરત મહાનગર પાલિકાનાં જાહેર બાંધકામ સમિતિ નાં ચેરમેનશ્રી ભાઈદાસભાઈ પાટીલ અને એમની જાહેર બાંધકામ કમિટી ની ટીમે મારા જનસંપર્ક કાર્યાલય લિંબાયત ખાતે શુભેચ્છા મુલાકાત લીધી .
પૂજ્ય મહાત્મા ગાંધીજીનાં પ્રપોત્રી અને ગાંધીજીનાં પુત્ર હરિદાસભાઇનાં પૌત્રી નિલમબેન પરીખનાં નિધનનાં સમાચાર અત્યંત દુખદ છે ! ચુસ્ત ગાંધીવાદી વિચારધારા અને ગાંધી મૂલ્યો વચ્ચે એમણે એમનું સમગ્ર જીવન મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણનાં કાર્યોમાં વ્યતિત કર્યું હતું.ભાવપુર્ણ શ્રદ્ધાંજલિ 🙏
માઈક્રો મેનેજમેન્ટના ધની, પેજ સમિતિના પ્રણેતા , માનનીય કેન્દ્રીય જલ શકિત મંત્રી અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil સાહેબ જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સી આર પાટીલ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે પરિવાર સાથે શુભેચ્છાઓ પાઠવી.
પેજ સમિતિના પ્રણેતા, કુશળ સંગઠનકર્તા અને દૂરદર્શી વિચારક એવા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી @CRPaatil સાહેબને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
ઈશ્વર આપને રાષ્ટ્રસેવામાં રત રેહવાની શક્તિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.
પેજ સમિતિના પ્રણેતા, મજબૂત સંગઠનકર્તા, કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ.
ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી @CRPaatil જી ને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવું છું.
આપશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપાનું પેજ સમિતિ સુધીનું સુદૃઢ નેટવર્ક તૈયાર થયું છે, અને ભાજપાના કાર્યકર્તાઓ પૂરી ઊર્જાથી “રાષ્ટ્ર પ્રથમ”ના ભાવ સાથે જનસેવામાં સમર્પિત છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને આપશ્રીના નેતૃત્વમાં “કેચ ધ રેઈન” અભિયાન હેઠળ જળસંચયની અભૂતપૂર્વ કામગીરી સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવી છે.
ઈશ્વર સમક્ષ આપશ્રીના સુદીર્ઘ, નિરામય અને સુયશપૂર્ણ જીવનની મંગલકામના કરું છું.
કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદરણીયશ્રી@CRPaatil જીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ,
પ્રભુ આપને લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય અર્પે એવી ઠાકોરજીને વિનંતી.
આજે મારા જન્મદિવસ નિમિત્તે 163 - લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા યોજાયેલા મહા રક્તદાન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ, જાહેર સેવા સેતુ કાર્યક્રમ, આંખની તપાસ અને વિના મૂલ્યે આંખનાં ઓપરેશન જેવા સેવાકીય કાર્યો યોજાયા, આ પ્રસંગે ઉપસ્થિત રહી અપાર ધન્યતાની લાગણી અનુભવી. મને એ વાતનો ખૂબ આનંદ છે કે સેવાકીય કાર્યોનાં આયોજન થકી ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ “સેવા એ જ સંસ્કાર”નાં સંકલ્પને સાકાર કરી રહ્યા છે ! સૌનો ખૂબ ખૂબ આભાર માન્યો અને સૌને શુભકામનાઓ પાઠવી.
જન્મદિવસ શુભ હો !
કુશળ સંગઠનકર્તા, પેજસમિતિના પ્રણેતા, પોતાના કાર્ય અને ઊર્જાથી અનેક યુવાનોને કર્તવ્ય અને રાષ્ટ્રસેવાના પથ પર પ્રેરિત કરતા રહે છે એવા અમારા સૌના વડીલ અને માર્ગદર્શક, પ્રદેશ અધ્યક્ષ અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી @CRPaatil સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ઈશ્વર આપને નિરામય દીર્ઘાયુ આપે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી.સી.આર.પાટીલ સાહેબ ના જન્મદિવસ નિમિતે લીંબાયત ઉત્સવ સમિતિ દ્વારા મહા રક્તદાન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ તથા જાહેર સેેવા સેતુ કાર્યક્રમ અને આંખની તપાસ તથા વિના મૂલ્યે આંખનું ઓપરેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું