ગુજરાત રાજ્ય ના ૧૮૦૦૦ ગામડા માં કાર્યરત ૨૬૦૦ ગ્રામસેવક અને એમાં પણ ફિલ્ડ વર્ક અને કચેરી ની કામગીરી તો ગ્રામસેવક ખેડૂત સુધી પહોંચતા સમય લાગે એટલે ખેડૂતો અને અન્ય ને પ્રશ્ન થાય કે ગ્રામસેવક દેખાતા નથી એનું કારણ આપ વિડિઓ માં જોઈ શકો છો
#GramsevakNyayLadat#gramsevak
ગ્રામસેવકની કામગીરીમાં ખેડૂતોના ખેતર સુધી પહોંચવું પણ સામેલ છે. નવાગામ વિસ્તારમાં field workની વાસ્તવિકતા ધ્યાનમાં લઈ જરૂરી વ્યવસ્થા થવી જોઈએ.
#GramsevakNyayLadat@SandeshNews@GujaratFirst
રેથલ સેજામાં વિવિધ મોબાઇલ એપ્લિકેશન દ્વારા સરકારી કામગીરીની માહિતી અપડેટ કરવી પડે છે. આ માટે યોગ્ય digital infrastructure જરૂરી છે.
#GramsevakNyayLadat@VTVGujarati@divyabhaskar
ગ્રામસેવક તરીકે ખેડૂતોના ખેતર સુધી જઈને કામ કરવાની જવાબદારી છે. ઉના વિસ્તારની field dutyને ધ્યાનમાં રાખીને જરૂરી મુસાફરી અને કાર્યસુવિધા અંગે વિચારણા કરવા વિનંતી.
#GramsevakNyayLadat@VTVGujarati@SandeshNews @news18gujrati
👨🌾 ખેડૂત અને ગ્રામસેવક
દાંતા તાલુકાના પેથાપુર ગામના ખેડૂત શ્રી જવાનજી ઠાકોર, ગ્રામસેવકોની ખેડૂતો માટેની કામગીરી અંગે વાત કરી રહ્યા છે અને ગ્રામસેવકોની ન્યાયસંગત માંગણીઓનું સમર્થન કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
વિવિઘ સેજામાં ખેડૂતોની કામગીરી સાથે અનેક મોબાઇલ એપ્લિકેશનમાં માહિતી અપડેટ કરવાની જવાબદારી રહે છે. જરૂરી digital resources મળવા જોઈએ.
#GramsevakNyayLadat@SandeshNews@GujaratFirst
🤝ખેડૂતનું સમર્થન🤝
અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાના મીરોલી ગામના ખેડૂત શ્રી ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
ખેડૂતોની યોજનાઓની કામગીરી માત્ર કાગળ પર થતી નથી. ઘણી વખત સ્થળ પર જઈને વાસ્તવિક સ્થિતિ તપાસવી પડે છે. તો અત્યાર ના પેટ્રોલ ના ભાવ પ્રમાણે મુસાફરી ભથું મળવું જોઇએ તેમજ ગ્રેડ પે 4200 નોં થવો જોઇએ
#GramsevakNyayLadat@Zee24Kalak@sandeshnews
ભાચા સેજાના ખેડૂતો માટે યોજનાકીય કામગીરી કરતી વખતે field અને online બંને જવાબદારી રહે છે. બંને પ્રકારની કામગીરી હોય છે તો મુસાફરી ભથું વધારવામાં આવે તેમજ ટેકનિકલ કેડર હોવાથી 4200 નો ગ્રેડ પે કરવામાં આવે
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@Jamawat3@sandeshnews
मैं उना तालुका का ग्रामसेवक हूँ।
किसानों तक सरकारी योजनाओं एवं सेवाओं को पहुँचाने की जिम्मेदारी निभा रहा हूँ।
मेरी मांग सिर्फ मेरे लिए नहीं, किसानों को और मजबूत बनाने के लिए है।
ग्रामसेवकों की न्यायसंगत मांगों का समाधान करें।
#GramsevakNyayLadat@PMOIndia@CMOGuj@PMOIndia