સેવામાં મીઠાશનો ઉમેરો
સદભાવના ગ્રુપ ટ્રસ્ટ ભોજન રથમાં *આજથી દરરોજ ઘી, કઢી અને ખીચડીની સાથે ડેરીના શુદ્ધ ઘીમાંથી બનાવેલી "મીઠાઈ" પણ પીરસવામાં આવશે.*
આ સેવા કોઈપણ રજા કે ભેદભાવ વગર વર્ષના 365 દિવસ નિયમિત બે ટાઈમ જલારામ બાપાની કૃપાથી અવિરત કાર્યરત.
|જય જલારામ| 🙏
પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ. બેઠકમાં ઉપસ્થિત રહી નિરીક્ષક તરીકેની ભૂમિકા માટે માર્ગદર્શન મેળવ્યું...@narendramodi
પાલનપુરને સ્વચ્છ રાખતી સફાઈ કામદાર માતાઓનું સન્માન અને તેમના હસ્તે મિનરલ પાણીની પરબનું લોકાર્પણ. સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા સતત ૧૭ માં વર્ષે ગુરુનાનક ચોક પાલનપુર મુકામે આજ રોજ મિનરલ પાણીની પરબની શરૂઆત કરવામાં આવી.
રૂપાલ ગામમાં યુવાનો દ્વારા પ્રેરણાદાયક સન્માન સમારોહ યોજાયો. શિક્ષણ, મહેનત અને સેવા આ ત્રણેયના સુંદર સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનોને પશુપાલકોને સન્માન્યા યુવાનોને માર્ગદર્શન કર્યું.
રાષ્ટ્રીય પર્વ ૭૭માં પ્રજા-સત્તાક પર્વની ઉજવણીમાં આજ રોજ રાજ્ય અનામત પોલીસ દળના કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર પ્રાપ્ત થયો. સ્વય શિસ્ત અને અનુસાશનને વરેલ SRP ગ્રુપ મડાણા મુકામે હાજર રહી ધ્વજ વંદન કર્યું તેમજ યુવાનો બાળકો માતાઓને તથા પોલીસ જવાનોને માર્ગદર્શિત કર્યા.
બનાસકાંઠા જિલ્લાના ગોળા ગામના સેવાભાવી યુવાન હિતેશની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આયોજિત રકતદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓને સનમાન્યા યુવાનોને માર્ગદર્શન કર્યું.
"ઠંડી એમને પણ લાગે છે" અભિયાન શરૂ કર્યાને ૧૦ માં વર્ષે ૭ હજાર જરૂરિયાતમંદ બાળકો સુધી પહોચવાનું થયું. અતિ અંતરિયાળ શાળાઓનો સર્વે કર્યા બાદ કડકડતી ઠંડીમાં અધૂરા બુસ્કોટના બટને શાળાએ આવતા બાળકોના ચહેરા પરના સ્મિતનું માધ્યમ બનવાનો અવસર પ્રાપ્ત થયો.🙏
બનાસકાંઠા જિલ્લાના કબીરપૂરા ગામ મુકામે આજ રોજ માતૃ પિતૃ પૂજન કાર્યકમમાં ઉપસ્થિતિ રહી સામાજિક વર્તમાન પરિસ્થિતિ અને પડકારો બાબતે ચર્ચા કરી માર્ગદર્શન કર્યું.
"ઠંડી એમને પણ લાગે છે" અભિયાન અંતર્ગત સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા અતિ-અંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકો માટે સતત 10 માં વર્ષે 7 હજારથી વધુ જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ...🙏@narendramodi
જય અર્બુદા:🙏
વડગામ તાલુકાના મેમદપુર ગામના સૌ ગામજનો ભેગા મળી માતાજીનો રથ લઈને પગપાળા અર્બુદા માં મંદિર પાલનપુર મુકામે આવ્યા... આ પ્રસંગે ઉપસ્થિત રહી સૌને આવકાર્યા અને માતાજીની ધજા ચડાવવાનું અવસર પ્રાપ્ત થયો...