#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
ગુજરાત રાજ્ય ના આરોગ્ય કર્મચારીઓ છીએ જેમના માટે આખા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના લોકો ની સ્વાસ્થ્ય ની જવાબદારી છે આ કર્મચારીઓ ની માંગ પુરી થઇ જાય તો બઘા કર્મચારીઓ અવિરત પ્રવાહ મા આવી ગ્રામ્યલેવલે કામગીરી કરવા તૈયાર છે@isudan_gadhvi@RSSorg@CMOGuj
*છેલ્લા નવ નવ મહિનાથી એક પણ રજાઓ ભોગવી નથી લોકોની માનવસેવા કાજે અમારે પણ કુટુંબ પરીવાર બધું જ હોય છે પરંતું રાષ્ટ્ર પ્રથમ એના થી વિશેષ અમારા માટે બિજુ કાંઈ નથી હજુ પણ નિરંતર દેશ માટે સેવા આપવા તૈયાર છીએ સરકાર તેમણે લેખીત આપેલા વચનોથી મોઢું ના ફેરવે છે @CMOGuj@Nitinbhai_Patel

કોરોના જેવી મહામારીમાં પોતાના જીવના જોખમે અને પરીવારની ચિંતા કર્યા વગર આરોગ્યના કર્મચારીઓએ કાબિલેદાદ કામ કર્યું છે,છતાં આ કર્મચારી વિરોધી આ સરકાર માગણીઓ સ્વીકાર વાની તૈયારી બતાવ્યા બાદ ફરી ગઈ. હક આપવાની વાત આવી એટલે એપેડેમિક એક્ટ લગાવવો એ કામ ફક્ત હિટલર શાહી સરકાર જ કરી શકે.
જે કોરોના વોરિયર્સ પર સરકારે ફૂલ વરસાવવાના નાટક કર્યા હતા, એ જ કોરોના વોરિયર્સ પર આજે સરકાર અન્યાય રૂપી દંડાઓ વરસાવી રહી છે. મહામારીમાં પણ ખુદની ચિંતા કર્યા વગર ખડેપગે રહી કામ કરનાર કર્મીઓ ને પોતાના હક માટે આંદોલન કરવું પડે તે દુર્ભાગ્ય છે.
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
જે કોરોના વોરિયર્સ પર સરકારે ફૂલ વરસાવવાના નાટક કર્યા હતા, એ જ કોરોના વોરિયર્સ પર આજે સરકાર અન્યાય રૂપી દંડાઓ વરસાવી રહી છે. મહામારીમાં પણ ખુદની ચિંતા કર્યા વગર ખડેપગે રહી કામ કરનાર કર્મીઓ ને પોતાના હક માટે આંદોલન કરવું પડે તે દુર્ભાગ્ય છે.
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
@ShankersinhBapu જે કોરોના વોરિયર્સ પર સરકારે ફૂલ વરસાવવાના નાટક કર્યા હતા, એ જ કોરોના વોરિયર્સ પર આજે સરકાર અન્યાય રૂપી દંડાઓ વરસાવી રહી છે. મહામારીમાં પણ ખુદની ચિંતા કર્યા વગર ખડેપગે રહી કામ કરનાર કર્મીઓ ને પોતાના હક માટે આંદોલન કરવું પડે તે દુર્ભાગ્ય છે.
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
આરોગ્ય કર્મચારી ની વેદના સરકારશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. બીજા રાજ્યો માં જે કર્મચારી ને ૪૨૦૦ ગ્રેડ પે માં કામ કરે છે .. એજ કામ ગુજરાત સરકાર ૧૯૦૦ માં કરાવે છે.. અમારા પર થતા આર્થિક શોષણ નો વિરોધ માં આમારો સાથ આપે એ આશા સાથે @PMOIndia@CMOGuj@Nitinbhai_Patel@tv9gujarati
મહામંથન
વર્ષો થી ગ્રેડ પે નું નિરાકરણ ના આવવા થી ના છુટકે કોરોના કાળ મા હડતાલ કરવાની ફરજ પડી છે જો સરકાર ખરા અર્થ મા કોરોના વોરીયર નું સન્માન કરવા માંગતી હોય તો અમારી માંગણી સ્વીકારવી જોઈએ
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत@isudan_gadhvi@VtvGujarati
માનનીય PM સાહેબ,તેમજ CM સાહેબ દ્વારા સરકારના મેલેરીયા મુક્ત ૨૦૨૨અને ટી.બી. મુક્ત ૨૦૨૫ ગુજરાત બનાવવા માટે જે પાયા ના પત્થર છે એવા આરોગ્ય કર્મચારીઓની વર્ષો ની વેદના સાંભળવી જોઈએ.@PMOIndia@CMOGuj#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत