ઉમેદવારોનું અધિકારીઓ બનવાનું સપનું વર્ષો સુધી અદ્ધરતાલ પરિણામ આપવામાં પણ પંચ વર્ષીય યોજના જોવા મળી રહી છે GPSC Class 1/2 Advertisement Num 47/202324 નું પરિણામ ક્યારે આવશે ? અધિકારીઓ આતુરતા થી જનસેવા કરવા માટે રાહ જોઈ રહ્યા છે.
@GPSC_OFFICIAL@deepakrajani123@Jamawat3
@MrJignesh24@HHPATELGSSSB મને તો એવું લાગે છે કે શિયાળામાં પણ નહીં લેવાય કારણ કે ત્યારે પીએસઆઈ અને લોકરક્ષક ની શારીરિક કસોટી હશે ચોમાસામાં તો રનિંગ કરી શકે નહીં એટલે પાંચ છ વર્ષ આ ભરતી પૂર્ણ કરવામાં વયા જાય તો નવાઈ નહીં
@HHPATELGSSSB કોઈપણ પરિણામ પ્રસિદ્ધ કરવામાં એક વાત હોય કે આચારસંહિતા નડે છે જો બધા નેતાઓને એવું કહેવામાં આવે કે ચૂંટણીનું પરિણામ બે વર્ષ પછી આવશે તો તેને કેવું થાય ચૂંટણીઓ સમયસર કરવી છે ભરતીની વાત આવે તો કે ના એ અમારે કરવી જ નથી
@HHPATELGSSSB સાચું કીધું ભલે પરિણામ પ્રસિદ્ધ થવામાં વાર લાગે.
ભલે ત્રણ વર્ષ ,પાંચ વર્ષ કે દસ વર્ષે પણ forest પરિણામ આપો તો પણ વાંધો નહીં ...આમ પણ બધા ઉમેદવારોને રાહ જોવાની ટેવ @GPSC_OFFICIAL પાડી દીધી છે ..એટલે સાહેબ હજી પરિણામ દસ વર્ષ પછી આપશો તો પણ ચાલશે @HHPATELGSSSB
@kuberdindor G3q 2.0 ક્વિઝ નું હવે અંતિમ રાઉન્ડ લેશો કે નહીં? ?
અંતિમ રાઉન્ડ ના લેવો હોય તો વાંધો નહીં પરંતુ એક પરિપત્ર તો જાહેર કરી શકો ને.છેલ્લા બે મહિનાથી આ ક્વિઝ માટે રાહ જોઈએ છીએ બધાને જાણ તો કરી દો કે આ ક્વિઝ લેવાના છો કે નહીં
@Hasmukhpatelips આમ તો તમે અમારા માટે એક આદર્શ અધિકારી છો પરંતુ તમે ગયા વર્ષે નીટ અને તલાટી ભેગી રાખી હતી ત્યારે અમારા ઉપર શું વીત્યું હતું તે તમને જ્યારે તમારા જીવનમાં બે સમાન પરિસ્થિતિ એક સાથે આવશે ત્યારે જ તમને ખ્યાલ આવશે.બાકી મારી વાતોથી તમને સહેજ પણ ખોટું લાગ્યું હોય તો માફી માંગુ છું
@Hasmukhpatelips કેમ કે જ્યારે નીટ અને તલાટી ભેગી રાખી હતી tyare પણ આ જ જવાબ આવ્યો હતો કે બેમાંથી એક lakshy રાખો..આ varse તો મને પણ વિચાર આવ્યો કે આપણા હસમુખ સાહેબે આ વર્ષે neet સાથે anya પરીક્ષા kem ના રાખી?
@Hasmukhpatelips આવતા વર્ષે તમારે બે પરીક્ષા એક દિવસ રાખવી હોય તો તેના ઘણા ઓપ્શન છે.
GPSC ની પરીક્ષા આવે છે, upsc ની પરીક્ષા પણ આવશે...જે દિવસે gpsc હોય તે દિવસે અથવા upsc ની હોય તે દિવસે psi ની લેખિત પરિક્ષા રાખી દેશો.કોઈ પૂછે તો કહી દેવાનું કે તમારું લક્ષ્ય psi છે કે gpsc/gpsc?
@Hasmukhpatelips આ Neet ની બાબત ફરીથી કહું છું
કારણ કે આ વાતને એક વર્ષ પૂર્ણ થઈ ગયું આવતા પરંતુ અમુક ઘટના એવી હોય કે જેની યાદ મગજમાંથી જતી ના હોય..પણ આ વર્ષે કેમ તમે પરીક્ષા ના રાખી?neet ૨૦૨૪
ની પરીક્ષા તો લેવાઈ ગઈ તે જ દિવસે બીજી પરીક્ષા પણ રાખવી હતી ને
@Hasmukhpatelips સાહેબ મારા મત મુજબ આ વસ્તુ કરવા જેવી છે.આવતા વર્ષે GPSC અને UPSC
ની પરીક્ષા એક એક મહિનાના અંતરે છે તે જ દિવસે તમે લોકરક્ષક અથવા PSI લેખિત રાખી દેશો.તમે ગયા વર્ષે તમે નીટ અને તલાટી ભેગી રાખી જ હતી.આ વર્ષે કેમ મેળ ના આવ્યો??એ વિચાર હજી મારા મનમાં છે
@Hasmukhpatelips સાહેબ આ વખતે તમારે મેળ ના આવ્યો
NEET 2024 લેવાય ગઈ.ગયા વર્ષે તો તમે નીટ અને તલાટી ભેગી રાખતી હતી ને.વાંધો નહીં નીટ 2025 આવે છે ત્યારે પીએસઆઇ અથવા લોકરક્ષક રાખી દેજો.