ગુજરાત રાજ્ય સરકાર શાસનનાં 5 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીનાં ભાગ રૂપે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી માન. શ્રી વિજય ભાઇ રૂપાણી દ્વારા રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે જે કાર્યક્રમોમાં મને ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકની જવાબદારી સોંપવમાં આવેલ છે.